________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थान - अध्याय श्रीले.
साख्यायै तस्य गुदसेकमतिप्रशस्तं भ्रष्टं गुदं हि विनिवेश्य च बंधनं स्यात् ॥ इति गुदभ्रंशः ।
જ્યારે અતિસારના જોરથી રાગીની ગુદ બહાર નીકળે ત્યારે આ ક્રિયા કરવી; પીળા કાંટાસળીયાને તથા ખલા નામે વનસ્પતિનો રસ લેવા. ( પાંઠાતરમાં, કાંટાસળિયાના ફળનો રસ લેવા એમ છે. ) તથા તે રસમાં દૂધ અને ગાયનું ઘી નાખવું. પછી પાવ કરીને તે ધી ખાહાર નીકળેલી ગુ૬ ઉપર ચેપડવું. વળી એ રોગીની ગુદને અરણીના પાંદડાંના ક્વાથની વરાળ વતી ખાક આપવા, તે હિતકારક છે. અથવા માટીના ગાળા અગ્નિમાં લાલચોળ તપાવીને તેને કાંજીમાં નાંખીને તેની વરાળવડે ગુદને ખાક્ આપવા તથા તે કાંજી ના સેહેવાય એવા ગરમ પાણીવડે તેના ગુદ ઉપર સિંચન કરવું. તે રોગીને સુખ ઉપજાવે છે તથા તેના રાગને ફાયદાકારક છે. પછી બાહાર નીકળેલી ગુદને શરીરની અંદર મૂકીને પાટા બાંધવા.
અસાધ્ય અતીસારનાં લક્ષણા
लशुन कुणपगन्धं पूयगन्धं घनं वा पललजलसमानं पक्कजम्बूनिभं वा । वृतमधुपयसाभं तैलशैवालनीलं सघनधिसवर्ण वर्जयेच्चातिसारम् ॥ भ्रममदत मकार्श शूलमूर्च्छाविदाहं श्वसनमतिविवर्ण छर्दिमूर्च्छातृडार्त्तम् । विकलमतिशयेनासौख्यशो फज्वरातिः तमपहरतु दूरं सिद्धिदाता न दृष्टः ॥ शोफं शूलं ज्वरं तृष्णां श्वासं कासमरोचकम् छर्दि मूर्च्छा च हिक्कां च दृष्ट्रातीसारिणं त्यजेत् ॥ दृष्ट्वा शोफं तथाध्मानं हिक्कां छर्दिमरोचकम् । तथाच पाण्डुरोगार्त्तमतिसारयुतं त्यजेत् ॥
इत्यतिसारचिकित्सा |
For Private and Personal Use Only
૩૩૫