________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૪
હારીતસંહિતા.
તથા છાલનું ચુર્ણ, દારુહળદર, કડાછાલ, અતિવિખ, અરડૂસે, એ ઔ વધેનું ચૂર્ણ નાખીને તેને ફરી ચૂલે ચઢાવી ઘાડો કરવો. વળી તેમાં ક્વાથથી અરધું બકરીનું દૂધ તથા દૂધથી આઠમે ભાગે ઘી નાખીને કડછીએ કે એવો પાક થતાં સુધી પાક કરવો. પછી તેમાં ચોસઠ તેલા ગોળ નાખવો. એ પાકની ગોળીઓ વાળીને સવારમાં ભોજન
વિનાના રોગીને યોગ્ય પ્રમાણમાં એક તેલે) ખાવા આપવી. એથી ત્રિદોષ એકઠા થઈને કેપવાથી ઉપજેલ મહા ભયંકર અતીસાર, શૂળ, મૂછ, ભ્રમ, પેટ ચઢવું, અને કમળો, એ રેગેને મટાડે છે. વાગવાથી થયેલું અથવા શરીરની અંદર થયેલું ક્ષત અને તેથી જેને દેહ સૂકાઈ ગયે હેય એવા રેગીને તથા ક્ષયવાળા રેગીને કે ઉરઃક્ષત વાળા રેગીને આ અમૃતવટક હિતકર છે.
બિલ્વાદિ ચૂર્ણ पक्वबिल्वागुरुरोध्रचूर्ण मध्वादियोजितम् । रक्तातिसारशमनं बालानां क्षीणदेहिनाम् ॥
इति संनिपातातिसारः। પાકું બીલું, અગર અને લેધર, એ ઔષધેનું ચુર્ણ મધ સાથે આપવાથી બાળક અને ક્ષીણુદેહવાળા રક્તાતીસારના રોગીઓનો રક્તાતસાર મટે છે.
ગુદભ્રંશની ચિકિત્સા यदा गुदं निरस्येत् तु तदा कुर्यात् क्रियामिमाम् । सहचर्या बलानां च रसो ग्राह्यो घृतं पयः॥ पक्कघृतेन लेपः स्यात् तस्य चेदं प्रशस्यते । अरणीपल्लवक्काथो बाष्पसंस्वेदनं हितम् ॥ लोष्ठं प्रतप्तमथवाग्निनिभं निरस्य निर्वाप्य काञ्जिकजेले विदधीत तद्वत् ।
१ एक. प्र. १ ली. २ साहचर्याः फलानां चरसो ग्राह्यः शतं पयः प्र० ३१. ३ वाष्पंलोष्टंसचंदनम् प्र० ली.
For Private and Personal Use Only