________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
૩૨૩
~ ~ ~~~~~~~ આમાતીસાર મટયા પછી જે અતિસાર ઘણે વધી જાય, તેમાં લેહી પડતું હોય અને તે ઘણા દિવસથી મટતે ન હોય તે અરલને પુટપાક કરીને તેને રસ મધ સાથે આપ; તેથી એ અતિસાર મટે છે.
(અરલને અલ કહે છે. અને અમદાવાદ તરફ મટે અરડૂસ કહે છે. એની છાલ લીલી આણને કચરવી. તથા તેને જાંબુડા કે વડનાં પાંદડાંમાં વીંટીને ઉપર માટી તથા કપડાને ભાડે લેપ કરે. તેને અગ્નિમાં પકાવવો. ગોળે અગ્નિવર્ણ થાય ત્યારે તેને કાઢી લેઈ ઠડે પડવા દેઈ . અંદર બફાયેલું જે કાળનું કલ્ક હેય તેને નીચવીને રસ કાઢવો. એ રસ રોગીને મધ સાથે પીવા આપ.)
જંખ્યાદિ સ્વરસ, जम्बूवटोदुम्बरप्लक्षको हि नागश्च प्रियोदुबारका शमी च । गुन्दी सचूतोऽम्बुदजीविकाया आसां हि छल्लीकुटनं विद्ध्यात्। प्रस्थद्वयेपां प्रपचेद्धि तावत् यावद्विशेषांशमिदं प्रजायते । पुनः कटाहे विपचेच्च सम्यक् दार्वीप्रलेपः स्वरसश्च यावत् ॥ उत्तार्य नूनं भिषगुत्तमेन क्षौद्रेण मिश्रं हरतेऽतिसारम् ॥
જાંબુડે, વડ, ઉમેડે (ઉંબર), પીપળ, નાગવૃક્ષ, કદંબવૃક્ષ, કાળો ઉંબર, શમીવૃક્ષ, ગુંદીને વૃક્ષ, આંબાને વૃક્ષ, મોથ, હરણુંદડી, એ ઔષધિઓની છાલ એકઠી કરીને તેને કચરવી. અને તેને બે પ્રસ્થ પાણીમાં નાખીને તેને કવાથ કરવો. કવાથ થયા પછી તેને ગાળી લેઈને ફરીને કઢાઈમાં નાંખવું અને તેને પકવવું. કડછીએ ચોટે એવો સ્વરસ થાય ત્યારે તેને ઉતારી લેવો. પછી તે વૈધે તે સ્વરસને સારા મધ સાથે મેળવીને રોગીને આપ તેથી અતિસારને રેગ મટે છે.
કાકમાચીને પ્રગ, हारीतेन तथा प्रोक्ता काकमाची सुपूजिता। आलोक्यानेकशास्त्राणि आत्रेयेणापि पूजिता ॥
૧ નાગશ્ચ પ્રદર્વેિ મા. ૦ ૧. ૨ ક. પ્ર. ૧,
For Private and Personal Use Only