________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
હારીતસંહિતા.
ઉલટી, શ્વાસ, અને જ્વરથી પીડાયેલા રોગીઓને પણ તે આરામ કર રે છે. શૂળના ઉપદ્રવ સહિત મહાદારૂણ શ્વાસને પણ તે મટાડે છે. જે પિત્ત પ્રકોપ હોય તો સાધારણ પંચમૂલી જે લઘુ પંચમૂલી કહેવાય છે તે કામમાં લેવી અને વાયુ તથા કફ જવર હોય તે મટી પંચમૂલી ઉપયોગમાં લેવી
ઉત્પલાદિ પાન. उत्पल दाडिम त्वक् केशरं च मधु पद्मकं तथा धात्री। पिष्टा तण्डुलतोयैः पानं तस्या ज्वरातिसारनम् ॥
કમળ, દાડિમની છાલ (અથવા દાડિમ અને તજ), કેસર, મધ, પદ્મકાઇ, (કે કમળકાકડી) આમળાં, એ સર્વને ખાના દેવણમાં વાટીને પાવું. એથી જ્વર તથા અતિસાર મટે છે.
ઉશીરાદિ કવાથ, उशीर धान्यकं धनं सबिल्वबालकं बला। तथाच धातकीसुमं कषायमेव शस्यते ।। ज्वरातिसारनाशनः सशोणितः सपैत्तिकः । निहन्ति शोफकामलं रुचिप्रदं विपाचनम् ॥
તિ કatતણાવાણા કાળા વીરણવાળો, ધાણા, મેથ, પીળે વરણવાળે, બલબીજ, ધાવડીનાં ફૂલ, એ ઔષધોને વાથે વર અને અતિસાર નાશ કરવામાં ફાયદો આપનારો છે. તે અતિસારમાં લેહી પડતું હોય અથવા તે પિત્તના પ્રકાપવાળે હેય તે તેને પણ આ ઔષધ મટાડે છે. વળી સેજે અને કમળો, એ રેગ પણ એજ કવાથથી મટે છે. આ કવાથી રૂચિ આપનાર તથા મળનું પાચન કરનારો છે.
અરલ પુટપાક. विगतामातीसारं चिरोत्थितं रक्तसहितमतिवृद्धम् । मधुना सहितः शमयत्यरलुकपुटपाकनिर्यासः ॥
For Private and Personal Use Only