________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
હારીતસંહિતા.
વરાતીસારને ઉપાય, उत्पलं धान्यकं शुण्ठी पृश्रिपर्णी बलायुतम् । बालबिल्वं गवां तक्रेणात्यम्लेन च पेषयेत् ॥ तेन लाजाकृतं मण्डं देयं पानाय शीतलम् । ज्वरातिसारशमनं हुताशनवलप्रदम् ॥
इत्युत्पलषट्कम्
કમળ, ધાણા, સુંઠ, પૃશ્ચિપણું, બલબીજ, નાની બીલીઓ, એ સને બહુ ખાટી નહિ એવી ગાયની છાશમાં વાટવો. પછી તે કલ્ક નાખીને ડાંગરની ધાણીને મંડ (પ્રવાહી પીવા જેવો) બનાવો. તે મંડ હેડે થયા પછી પીવાને આપે. એ મંડ જ્વર અને અતીસારને સમાવનારો, જઠરાગ્નિને પ્રદિપ કરનારે તથા બળ આપનાર છે.
સંધ્યાદિ ક્વાથ,
शुण्ठीविषाजलधरामृतवत्सकानां तिक्ताह्वयं च कृतंशीतलकः कषायः । पाने विधेयमधुना प्रतिसाधितस्तु
ज्वरातिसारशमनाय सदा प्रदेयः ।। સુંઠ, અતિવિખ, મોથ, ગળો, કડાછાળ, કડુ, એ ઔષધને ક્વાથ કરી તે ઠંડો થાય ત્યારે તેમાં મધ નાખવું, એવી રીતે તૈયાર કરેલો કવાથ જ્વરાતિસારના રેગવાળાને સદૈવ આપો. અર્થાત તેથી જ્યરાતીસાર મટે છે.
પાઠાદિ કવાથ, पाठेन्द्रभूनिम्बधनामृतानां सनांगरापर्पटकः कषायः । आमातिसारंच जयेद् द्रुतं वा ज्वरेण युक्तं सरुजं च तीव्रम् ॥
૧ તળાજુન. પ્ર. ૧ શ્રી. ૨ જનશતક. પ્ર. ૧. ૩ - પર્વઃ : ન કરાતા. ૧ ટી.
For Private and Personal Use Only