________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજે.
૩૧૯
ઉપજેલ ચેથા પ્રકાર અને શેકથી ઉપજેલે પાંચમા પ્રકારને. એ અતિસારની પીડા જેને ઉપજી હેય તેની તે પીડા શી રીતે મટે તે
વરાતિસારનું લક્ષણ युगपजायते यस्य ज्वरश्चैवातिसारकैः । ज्वरातिसारो घोरोऽसौ कष्टसाध्यो मनीषिणाम् ॥ न पित्तेन विना सोऽपि जायते शृणु पुत्रक!।
तस्य नो लङ्घनं श्रेष्ठं ज्वरे चैवातिसारके ॥ જે પુરૂષને જવર અને અતિસાર બન્ને એકજ વખતે ઉપજ્યા હોય તેને જ્યરાતીસાર કહે છે. એ મહાભયાનક વ્યાધિ છે તથા તેને બુદ્ધિમાન વૈધો પણ દુખકરીને મટાડી શકે છે. હે પુત્ર, સાંભળ; એ અતિસાર પણ પિત્તવિના તે ઉત્પન્ન થતો નથી, માટે એ જ્યરાતીસારમાં લંઘન કરાવવું હિતાવહ નથી.
આમાતિસારની ચિકિત્સા. सुवर्चलासातिविषाहिङ्गुपथ्याकलिङ्गकैः। शुण्ठीवामातिसारनी शूलनी ग्राहिपाचनी ॥
સુવર્ચલા, અતિવિખ, હીંગ, હરડે, ઇંદ્રજવ, અને સુંઠ, એ ઔવધેનું ચૂર્ણ અથવા ક્વાથ પીવાથી આમાતીસાર અને શૂળ મટે છે. વળી તે મળને બાંધે છે તથા પાચન પણ કરે છે.
બીજો ઉપાય, पथ्यादारुवचामुस्तानागरातिविषायुतैः।
आमातिसारनाशाय क्वाथमेभिः पिबेन्नरः॥ હરડે, દેવદાર, વજ, મેથ, સુંઠ, અતિવિખ, એ ઔષધીને કવાથી પીવાથી મનુષ્યનો આભાતીસાર નાશ પામે છે.
For Private and Personal Use Only