________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય ત્રીજો.
तृतीयोऽध्यायः ।
અતિસારની ચિકિત્સા, आत्रेय उवाच
अथातीसारविज्ञानं भेषजं शृणु पुत्रक ! | ज्वरश्चैवातिसारश्च भेषजं युगपद्रुवे ।
આત્રેય કહેછે હે પુત્ર! હવે અતિસાર નામે રાગનું વિજ્ઞાન તથા ઔષધ હું તને કહું તે તું સાંભળ. જ્વર તથા અતિસાર બન્ને રોગ જોડે થયા હોય તેનું ઔષધ હું તને સામટું કહું છું.
ઔષધના ત્રણ પ્રકાર, भेषजं त्रिविधं प्रोक्तम् ।
૩૧૭
For Private and Personal Use Only
किञ्चिदोषप्रशमनं किञ्चिच्च धातुदूषणम् । स्वस्थवृत्तौ मतं किञ्चिद् द्रव्यं त्रिविधमुच्यते ॥
तच्च देवपथाश्रयं युक्तिपथाश्रयं सत्त्वावजयं च । मन्त्रीपधमणिमङ्गलबल्युपहार होमनियमप्रायश्चित्तोपवासस्वस्त्ययनप्रणिधानादीति देवपथाश्रयम् । आहारविहारोपधद्रव्याणां योजनेति युक्तिपथाश्रयम् | अहितेभ्योऽर्थेभ्यो मनोनिग्रह इति सत्त्वावजयं च ।
કોઇક ઔષધ દોષને શમાવવાવાળું હોય છે. કાઇક ઔષધ ધાતુને દૂષણ આપનારૂં હોયછે, અને કાઇક ઔષધ સ્વસ્થવૃત્તિમાં હિતકર હેાય છે. એવીરીતે ઔષધ ત્રણ પ્રકારનું કહેવાય છે. એ ત્રણ પ્રકારના ઔષધના ત્રણ પ્રકાર છે. ધ્રુવપથાશ્રય, યુક્તિપથાશ્રય અને સત્તાવજય. મંત્ર, ઔષધ, મણિ, મંગળ, બલિ આપવા, ભેટ ધરવી, હામ કરવા, નિયમ લેવો, પ્રાયશ્ચિત્ત કરવા, ઉપવાસ કરવા, સ્વસ્થ્યયન કરવું, પ્રણિધાન કરવું, વગેરે ઔષધ દેવપથાશ્રય કહેવાયછે. આહાર, વિહાર, ઔષધ વગેરેની ચેાજના તે યુક્તિપયાશ્રય કહેવાય છે. તથા અહિત પદાર્થોથકી મનને અને રાખવું તે સાવજય કહેવાય છે.