________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૬
હારીતસંહિતા.
दधिमस्तुविशालानि क्षुद्रान्नानि भिषग्वर ॥ बहूदकं च ताम्बूलं घृतं वापि सुरामपि । क्रोधं शोकं च त्यक्त्वा वै सदा सौख्यं विभुञ्जते ।
न कुर्याजागरं रात्रौ दिवास्वप्नं च वर्जयेत् ॥ शकटवाजिरथद्विपिवाहनं प्रचलनं परिवर्जितमेव तत् । ज्वरितआशु सुखं बुभुजे सुधीःशुभविधाननिधान उपस्थितः।।
વરવાળાએ જે કઠોળ વિદાહી અને ભારે હોય તે ખાવું નહિ. તેમજ પિચ્છાવાળા પદાર્થો (જેવાં કે દહીં વગેરે), તેલ, અને ખાટારસ પણ ખાવા નહિ, દહીં, દહીંની તર, શીખંડ, અને શુદ્ર અન્ન પણ તેણે ખાવાં નહિ. હે ઉત્તમ વૈવ! તેણે બહુ પાણી પણ પીવું નહિ તાંબૂલ ખાવું નહિ, ઘી ખાવું નહિ કે દારૂ પીવો નહિ. જ્વરવાળે રોગી જે ક્રોધ અને શોકને ત્યાગ કરે તે તેને સદા સુખ થાય છે. તેણે રાત્રે ઉજાગરો કરવો નહિ અને દિવસે ઊંઘવું નહિ. તેણે ગાડામાં, ઘોડાઉપર, રથમાં કે હાથી ઉપર બેસીને અથવા પગે ચાલીને મુસાફરી કરવી નહિ. એવી રીતે સારા વિધિરૂપી નિધિને પ્રાપ્ત થયેલે સમજુ વરવાળે પુરૂષ થોડા વખતમાં સુખી થાય છે.
વર મુક્તનું આચરણ, व्यायामं च व्यवायं च अशनं रात्रिजागरम् ॥ ज्वरमुक्तो न सेवेत तदा सम्पद्यते सुखम् ॥
જે પુરૂષને જ્વર આવીને મટી ગયો હોય તેણે પણ સારી શક્તિ આવતા સુધી કસરત, સ્ત્રીસંભોગ, અતિશય ભજન, રાત્રે ઉજાગરે, એટલાં વાનાં તજવાં, તેથી તેને સુખ પ્રાપ્ત થાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने
ज्वरचिकित्सा नाम द्वितीयोऽध्यायः ।
૧ મર્જિતા. ૫૦ ૨-૩
For Private and Personal Use Only