________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૪
હારીતસંહિતા.
-
w,
w
तत्र स्वस्त्ययनातिथ्यं द्विजदैवतपूजनम् । जपहोमादिकं सर्व कर्तव्यं शान्तिहेतुना ॥ જે રેગીના જ્વરને વેગ મધ્યમ હેય, શરીરને વર્ણ પીળે થઈ જાય, ઊંધ ઘણી આવે, અન્નપાનની અરૂચિ થાય, હાથ પગ ટાઢા હૈય, છાતી ગરમ હોય, કઠે પરસેવો થાય, અતિશય આકુળ વ્યાકુળ થાય, પિશાબ ઘણો થાય, ભક્તિમાન હય, મૌન રાખનારે હેય, આં. બેના છેડા પીળા હોય, અતિશય તરસ લાગે નહિ, શરીર નિષ્પ હોય તેને ઈશ્વર દેવતાવાળા વૈચારથી પીડાયલો જાણવો. એ જ્યરમાં સ્વસ્તિવાચન વગેરે માંગલિક કાર્ય કરવાં, અતિથિનું પૂજન ક રવું, બ્રાહ્મણ અને દેવનું પૂજન કરવું, જપ અને હોમ વગેરે સઘળું કાર્ય કરવું, કેમકે એવાં કર્મ કરવાથી વરની શાંતિ થાય છે.
શુક જવર, हृच्छूलश्चातिसारी वा मत्स्यगन्धाङ्गलेपनः । उन्मादी चातिरक्ताक्षो रतेच्छुर्विकलेन्द्रियः॥ प्रणयी क्रोधनो भीसे चैवाभिकांक्षता। कालगंभीरकेणापि शूद्रे सिद्धिर्न जायते ॥
આ જવરવાળાને છાતીમાં શી થાય છે, અતિસાર થાય છે, અંગને લેપ માંછલાંના જેવો ગંધાય છે, ઉન્માદ પેદા થાય છે. નેત્ર અતિશય રાતાં થાય છે, સ્ત્રીસંગની ઈચ્છા ઉપજે છે. ઇકિયે વિકળ થાય છે, અતિશય વિનયવાન અને વળી કોપી થાય છે અને ભય પામવાના સ્વભાવવાળા થાય છે, એવા રોગીને ગ્રાસ કરવામાં ગંભીર એવો કાળ ઈચ્છા કરે છે અને એ કાળ દેવતાવાળા શદ્ર જ્વરથી પીડાયેલા રોગીને સારું થતું નથી.
સર્વગ ઉપર સામાન્ય ઉપચાર स्नानं दानजपं सुरार्चनविधिोमं दया प्रीतता भूतानां च विशेषणेन बहुधा तृप्तिं च कुर्यात् ततः। गोभूम्यन्नजलैः सुवर्णविधिना दानेन शान्तिर्भवेत् सर्वेषां च रुजां विनाशनमिदं शंसन्ति सत्यव्रताः॥ સ્નાન, દાન, જપ, દેવપૂજન, હેમ, દયા, પ્રીતિ, પ્રાણીમાત્રની
For Private and Personal Use Only