________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
છે; બકરાં અને ઘેટાને પ્રલાપ કહેવાય છે; ઊંટને અલસ કહેવાય છે કૂતરાંને હડખવા કહેવાય છે; માં છલાને ઇંદ્રતમ કહેવાય છે પક્ષીઓને અભિઘાત કહેવાય છે; સર્પને ઐક્ષિત કહેવાય છે; જળને નાલિકા (નાળ) કહેવાય છે પૃથ્વીને ઉબર (સ) કહેવાય છે અને ઝાડને તે કટર કહેવાય છે. એવી રીતે જુદે જુદે રૂપે અને જુદે જુદે નામે જવર સર્વત્ર છેવામાં આવે છે.
વરનું મૂર્તમાન રૂપ, त्रिपाद्भस्मप्रहरणस्त्रिशिराः सुमहोदरः। वैयाघ्रचर्मवसनः कपिलोज्ज्वलविग्रहः ॥ पिङ्गेक्षणो हस्वजको बीभत्सो बलवानयम्। पुरुषो लोकनाशाय चासौ ज्वर इति स्मृतः॥ दग्धेन्धनो यथा वह्निर्धातून हत्वा यथाविषम् । कृतकृत्यो व्रजेच्छान्ति देहं हत्वा तथा ज्वरः ।
જ્વરદેવતાને ત્રણ પગ છે, ભસ્મરૂપી આયુધ છે, ત્રણ માથાં છે, અતિ મોટું પેટ છે, વાઘનું ચામડું તેણે પહેરેલું છે, તેના શરીરને વર્ણ બદામી અને અને ઉજળો છે, તેની આંખે પીળચટી છે, તેની જંઘા ટૂંકી છે, તેનો દેખાવ બીભત્સ છે, તથા તે અતિ બળવાન છે. લેકના નાશને અર્થે ઉત્પન્ન કરે એ પુરૂષ તે આ વર છે. જેમ અગ્નિ બળતણને બાળીને શમી જાય છે, તથા ધાતુઓનો નાશ કરીને વિષ જેમ સમી જાય છે તેમ આ જવર પણ મનુષ્યના દેહનો નાશ કરીને કૃત કૃત્ય થઈને શમી જાય છે.
જ્વરની ઉત્પત્તિ, तस्मात् तस्य समुत्पत्तिं वक्ष्यामि शृणु पुत्रक!॥ चतुर्विधो महाघोरो जातो येन तु चाष्टधा । दक्षाधरप्रशमनः कुपितो महेशः श्वासं सुमोच दयिताविधुरश्च तीव्रम् । तेन ज्वरो ह्यनिलमुख्यविकारजातः
'सोप्यष्टधा जगति जंतुंगणेतिदुष्टः॥ १ तेन ज्वरोष्टविधसंभवतोष्टधा स्यात्. प्र०१ ली.
૨૩.
For Private and Personal Use Only