________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦
હારીતસંહિતા.
तक्रमध्ये विनिक्षिप्य प्रभाते घृतसंयुतम् । सेवितं च ज्वरान् हन्ति वेलाद्यान् देहधातुगान् ॥ gિuસ્ત્રીવર્ધમાનં પીરસાશનો रसायनमिदं श्रेष्टं तृतीयकज्वरापहम् ॥ महौषधं सधान्यकं सचन्दनं सवालुकम् । गुचिकापयः पिबेत् तृतीयकज्वरापहम् ॥ अपामार्गस्य मूलं च नीलीमूलमथापि वा । लोहितेन तु सूत्रेण आमस्तकप्रमाणतः॥ वामकर्णे कटौ बद्धा ज्वरं हन्ति तृतीयकम् । वानरेन्द्रमुखं दृष्ट्वा तरुणादित्यतेजसम् ॥
ज्वरमेकाहिकं घोरं तत्क्षणादेव नश्यति ॥ તુલસીનું મૂળ સારે દિવસ જોઈને આણને તેને હાથે બાંધવું. તેથી વેળાવર વગેરે સર્વે પ્રકારના વર તથા ભૂતજ્વર પણ નાશ પામે છે.
મેથ, ગળો, આમલી, સુંઠ, રીંગણી, એ ઔષધના કવાથમાં પીપરનું ચૂર્ણ તથા મધ નાખીને પીવાથી એકાંતરિ અને વેળાસ્વર, નાશ પામે છે.
લસણનાં બીજ લેને તેના કકડા કરીને રાત્રે તેને છાશમાં નાખી મૂકવાં. પછી સવારે કાઢીને તેમાં ધી મેળવીને ખાવાં. એ ખાવાથી વેળાવર વગેરે બધા પ્રકારના તાવ, દેહના ઘાતુઓમાં રહેલા તાવ, એ સર્વ મટે છે.
આજ એક, કાલે બે, પરમદહાડે ત્રણ, એમ એક એક વધતી; અથવા એક, ત્રણ, પાંચ, એમ બે બે વધતી, અને એવી જ રીતે યથાયે વધતી પીપર પંદર દિવસ સુધી ખાવી અને પછી તેજ કમથી પિંદર દિવસ સુધી ઉતરતાં જવું. એ પીપર ખાઈને તે ઉપર દૂધ પીવું અથવા માંસરસ પી. એ મોટું રસાયન છે, તથા તૃતીયક વરને ભટાડે છે.
સુંઠ, ધાણા, ચંદન, વાળા, ગળે. એ ઔષધોને વાથે પીવાથી તૃતીયક જવર નાશ પામે છે.
For Private and Personal Use Only