________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૦.
હારીતસંહિતા.
લધુ પંચમૂળીના અથવા ગળાનો અથવા બન્નેને વાથ પીપરના ચુર્ણ સાથે પીવાથી જીર્ણજ્વર, શ્વાસ, ખાંસી, મંદાગ્નિ, શૂળ, અરૂચિ, અને પીનસ, એ રોગ મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીર્ણજ્વર ઉપર પટેાળાદિ કવાથ, पढोलपाठाकटुरोहिणीनां फलत्रयं वत्सकनिम्बमोघः । द्राक्षामृताचन्दननागरणां क्वाथः पुराणज्वरनाशनाय ॥
પટેાળ, પાહાડમૂળ, કડુ, હરડે, ખેડાં, આમળાં, કડાછાલ, લીંબડાની છાલ, માથ, દ્રાક્ષ, ગળા, ચંદન, સું, એ ઔષધીના વાથ છણુંજ્વરને નાશ કરે છે.
.....................m
વિષમજ્વરના ઉપાય.
सजीरकं गुडं भक्षेत् सगुडां वा हरीतकीम् । सगुडान वा तिलान् भक्षेज्ज्वरे च विषमानुगे ॥ गुडाईकं वा संभक्षेत् स गुडस्त्रिफलाकृतः । काथोऽपि विषमाणां तु ज्वराणां नाशकारकः ॥
વિષમજ્વરવાળા રોગીએ ગોળ અને જીરાનું ચૂર્ણ ખાવું; અથવા ગાળ અને હરડે ખાવી; અથવા ગોળ અને તલ ખાવા; અથવા ગોળ અને આદુ ખાવું; અથવા હરડે, “ખેડાં અને આમળાંના ક્વાથમાં ગાળ નાખીને તે પીવા; એમાંના ગમે તે એક પ્રયોગ વિષમજ્વરનો નાશ કરનારો છે. ચાશિયા તાવનેા ઉપાય.
वासाधात्री फलादारुपथ्यानागरसाधितः । मधुना संयुतः क्वाथश्चातुर्थकनिवारणः ॥
અરસો, આમળાં, દેવદાર, હરડે, સુંઠ, એ ઔષધોના વાથમાં મધ નાખીને તે પીવાથી ચેાથિયા તાવ મટે છે.
For Private and Personal Use Only
ચાથિયા તાવનું નસ્ય. अगस्तिपत्रस्वरसैर्निहन्ति नस्येन चातुर्थकरोगमुद्रम् । कासं भ्रमं हन्ति शिरोरुजं च नाशाय नस्यं च हितं नराणाम् ॥