________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
३०६
હારીતસંહિતા.
માથામાં પીડા થાય છે; એવી રીતે તૃતીયકજવર ત્રણ પ્રકાર છે. વળી વાયુથી ઉપજેલ તૃતીયજવર માથાને કફથી ઉપજેલ જવાને, અને પિત્તથી ઉપજેલ ત્રિકને પકડે છે. ત્યાં પીડા કરે છે, એ ત્રણ પ્રકારને તૃતીયકજ્વર છે.
ચાતુર્થક જ્વરના પ્રકારે, चतुर्थी द्विविधो ज्ञेयो वातश्लेष्मात्मको ज्वरः॥ जवाभ्यां श्लेष्मको ज्ञेयः शिरसोऽनिलसम्भवः । एवं विज्ञाय सद्वैद्यः कुर्यात्तत्र प्रतिक्रियाम् ॥
ચાતુર્થિક અથવા ચોથિયે તાવ બે પ્રકારનો છે; એક વાયુથી ઉપજેલે અને બીજો કફથી ઉપજેલ. જે એથીઓ તાવ બન્ને જંધાએને પકડે છે તે કફથી ઉપજેલ જાણ, અને જે માથાને પકડે છે તે વાયુથી ઉપજેલ જાણે. એવી રીતે તાવનાં લક્ષણ જાણુને સારા વૈવે ત્યાં ઘટે તેવા ઉપચાર કરવા.
વેલાન્વરાદિકના નિદાન, वेलाज्वरो रसगते रक्ते चैकाहिकस्तथा । मांसगोऽपि तृतीयः स्याच्चतुर्थोऽस्थिसमाश्रितः॥ सर्वधातुगतो शेयो जीर्णो धातुक्षयङ्करः।।
જ્યારે રસ નામના ધાતુમાં જવર ગયો હોય ત્યારે વેલાવર ઉન ત્પન્ન થાય છે, જ્યારે રામાં જવર ગમે ત્યારે એકાંતરિ તાવ ઉપજેછે; જ્યારે માંસમાં તાવ ગયો હોય ત્યારે તૃતીયક તાવ ઉપજે છે; તાવ અસ્થિ (હાડકાં)માં જાય છે ત્યારે ચેથિ થાય છે. જે તાવ સર્વ ધાતુમાં ગયો હોય તેને જીર્ણજવર કહે છે. એ વર ધાતુનો ક્ષય કરનાર છે.
ભૂતાદિકથી ઉપજેલા વર. भूतजे भूतविद्या स्याद्वंधावेशनताडनम् ॥ अभिशापाज्ज्वरो यस्य तस्य शान्तिः प्रतिक्रिया । कामजे कामनापत्तिर्नयैर्वा श्वासनं हितम् ॥ क्रोधजे पित्तजित्कार्य सद्वाक्यरुपशामयेत् । औषधिगन्धजेर्मूर्छा कषायसेवनं हितम् ॥
For Private and Personal Use Only