________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
હારીતસંહિતા.
જવરમુક્તિનાં લક્ષણ भ्रमः शैत्यं विह्वलता कम्पो विभेदनं क्लमः ।
श्रमः स्वेदो जल्पनं च ज्वरमोक्षे भवन्ति च ॥ તાવવાળાને જ્યારે તાવ ઉતરી જાય છે ત્યારે બ્રમ, શીતળતા, વિહળતા, કમ્પ, નરમ ઝાડો, થાક, શ્રમ, પરસેવો, અને લવારી, એવાં ચિન્હ થાય છે.
જવર ઉતર્યાનાં લક્ષણ, प्रस्वेदकण्डू च वपुःशिरस्सु पाको मुखेषु क्षवथुर्लघुत्वम् । अन्नाभिलाषी विमलेन्द्रियत्वं गतक्लमो वीतरुजो मनुष्यः ॥
विमुक्तस्यापि हि शिरो गुरुत्वं नैव मुञ्चति ।
अविमुक्तं विजानीयाज्ज्वरः पुनरुपैति तम् ॥ શરીરે પરસેવો થાય, શરીરે તથા માથે ચળ આવવા લાગે, મેઢે પાક થાય, છીંક આવે, શરીર હલકું માલુમ પડે, અન્ન ખાવાની રૂચિ થાય, દદ્રિયો નિર્મળ થાય અને થાક નાશ પામે ત્યારે તે રેગીને તાવ ગમે એમ જાણવું. તાવ મટયા છતાં જ્યાં સુધી રેગીનું માથું ભારે રહે અને તે દુઃખનું મટે નહિ) ત્યાંસુધી તેને તાવ બિલકુલ ગમે છે એમ જાણવું નહિ; કેમકે એવો ગયેલે તાવ પાછો ફરીને આવે છે.
વિષમજવરનું લક્ષણ અને પ્રકાર यदि धातुगतश्चैव ज्वरो देहे प्रपद्यते । विषमज्वरं जानीयात्स च ज्ञेयश्चतुर्विधः॥ एकाहिकख्याहिकश्च चातुर्थिकस्तथापरः। वेलाज्वरश्चतुर्थोऽपि विजानीयाद्विचक्षणः ॥
જ્યારે જવર શરીરના રસાદિક ધાતુઓમાં જાય છે ત્યારે વિષમજ્વર ઉત્પન્ન થાય છે. એ વિષમજવર ચાર પ્રકાર છે. એકાંતરિ, તરિયો, ચોથિયો અને વેળાજવર, એવાં તેનાં નામ છે તે વિચક્ષણ પુરૂષે જાણવાં.
For Private and Personal Use Only