________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
અમુક અંગ શીતળ છતાં અમુક અંગ ગમ હેવાનું કારણ તથા ચિકિત્સા,
अन्ते पित्तं यदा तिष्ठेत् देहे वातकफावुभौ ॥ तेन शैत्यं शरीरस्य उष्णत्वं करपादयोः । तस्य रास्नादिकः क्वाथः प्रदेयः पिप्पलीयुतः ॥ देहे पित्तं यदा तिष्ठेश्वान्ते वातकफावुभौ । तस्यैौष्ण्यं जायते देहे शीतत्वं करपादयोः । तस्य द्राक्षादिकः क्वाथः प्रदेयो गुडकान्वितः ॥
જ્યારે શરીરના અંતભાગમાં પિત્ત હાય તથા વાયુ અને કફ્ શરીરમાં વ્યાપી રહ્યા હાય ત્યારે હાથ અને પગ ગરમ થાય છે તથા શરીર ઠંડું હોય છે. એવા રાગીને રાસ્નાદિ કવાથ કરીને તેમાં પીપરનું ચૂર્ણ નાખીને આપવા. જ્યારે શરીરમાં પિત્ત હાય અને શરીરના અંત ભાગમાં વાયુ તથા કફ હાય ત્યારે શરીર ગરમ થાય અને હાથ તથા પગ ઠંડા થાય છે. એવા રોગીને દ્રાક્ષાદિકવાથમાં ગાળ નાંખીને પીવાને આપવે..
શીતના ઉપચાર.
यत्र यत्र भवेच्छैत्यं तत्र स्वेदो विधीयते । नात्युष्णं स्वेदनं कार्य ज्वरस्यास्य विजानता ॥
૩૦૩
રોગીના શરીરમાં જ્યાં જ્યાં શીત થઇ આવે ત્યાં ત્યાં સ્વેદના ઉપચાર કરવા; પણ વિદ્વાન વૈધે જ્વરવાળાને અતિશય સ્વેદન કરવું નહિ.
વરાદિનું કારણ વાયુ છે.
कफपित्तेऽतिनिश्चेष्टो चेष्टयत्यनिलः सदा । तस्मादेवानिलाद्रोगाः सम्भवन्ति ज्वरादयः ॥
For Private and Personal Use Only
ફ અને પિત્ત એ બન્ને કાંઈ પણ ચેષ્ટા કરી શકે એવાં નથી, પરંતુ વાયુ તેમની સાથે મળીને તેમને ચેષ્ટાવાળાં કરેછે; માટે જ્વરાદિ રાગ વાયુ થકીજ ઉપજેછે, એમ સમજવું.