________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજે.
૩૦૧
વાળે, એ બે ઔષધના ક્વાથમાં મધ તથા પીપરનું ચૂર્ણ નાખીને પાવો તેથી સક્રિપાતને વર મટે છે.
બીજો ઉપાય, अथवातिविषाबिल्वं नागरं घनपर्पटम् । क्वाथो वा शर्करायुक्त अन्तर्दाहोपशान्तये ॥
અથવા, અતિવિષ, બીલી, સુંઠ, મેથ, પિત્તપાપડો, એ ઔષધના ક્વાથ સાકર નાખીને પીવાથી અંતર્વાહ શાંત થાય છે. બહારથી ગરમ અને અંદરથી શીત એવા જવરનું
કારણ તથા ચિકિત્સા बाह्ये पित्तं यदा तिष्ठेदन्ते वा कफमारुतौ । तेनोष्णत्वं शरीरस्य अन्ते शैत्यं च जायते। तस्य सख्यादिकं काथं प्रयुञ्जीयात्कफापहम् ॥
જ્યારે શરીરની બહાર પિત્ત હોય અને કફ તથા વાયુ માહે હેય ત્યારે શરીર બહારથી ગરમ થાય છે તથા અંદરથી ટાઢ વાય છે. એવા રોગીને પાછળ કહેલે શઠી આદિક ઔષધોને કવાથ પાવ, તેથી તેને કફ નાશ થશે. અર્ધ શરીર શીતળ અને અર્ધ ગરમ હેવાનું
કારણ તથા ચિકિત્સા यस्योर्ध्वगौ वातकफावधोगं पित्तमेव च । तेनार्द्ध शीतलं गात्रमधै चोष्णं च जायते। तस्य रास्मादिकं काथं प्रयुञ्जीयात्तथोष्णकम् । यस्योर्ध्व रक्तपितं च मध्ये वातकफावुभौ ॥ तेनोर्ध्व जायते चोष्णमधः शीतं प्रजायते ।
तस्य नागरादि क्वाथं युञ्जीयाद्भिषगुत्तमः॥
જે પુરૂષના શરીરમાં વાયુ અને કફ ઉપરના ભાગમાં ગયેલા હોય તથા પિત્ત નીચેના ભાગમાં ગયેલું હોય છે તેથી તેનું અરધું (ઉપરનું) શરીર શીતળ અને અરધું (નીચેનું) ગરમ હોય છે. એવા
For Private and Personal Use Only