________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
ત્રીજો ઉપાય. किराततिक्ताऽमलकीसठीनां द्राक्षोषणानागरकामृतानाम् । काथः सुशीतो गुडसंयुतः स्यात् स पित्तवातज्वरनाशकारी ॥
કરિયાતુ, કડુ, આમળાં, પકડ્યુરે, દ્રાક્ષ, મરી, શુંઠ, ગળે, એ ઔષધો ક્વાથ કરી તેને ઠંડું પડવા દઈ તેમાં ગોળ મેળવીને રોગીને આપ એ કવાથ વાતપિત્ત જ્વરને નાશ કરનાર છે.
ચૂંથો ઉપાય-પંચભક્વાથ, अमृतामुस्तकवासापर्पटविश्वाजलेन निःक्वाथः। पानं पित्तमरुत्सु ज्वरं निहन्याच्च पंचभद्रमिदम् ॥
તિ વાતપિત્ત શ્વવિવિત્સા ગળે, મોથ, અર, પિત્તપાપડે, શુંઠ, એ ઔષધેને પાણીમાં ક્વાથ કરીને વાતપિત્ત જવરવાળાને આપે. એ કવાથ “પંચભદ્ર” કહેવાય છે, તે વરને નાશ કરે છે.
પિત્તજવરના લક્ષણ निद्रागौरवकाससन्धिशिरसश्चार्तिस्तथा पर्वणां भेदो मध्यमवेगमत्र नयने सावान्विते श्लेष्मणः । सन्तापः श्वसनं रुजः श्रुतिपथे कण्ठोष्मशूकावृतस्तन्द्रामोहमरोचकभ्रममथ श्लेष्मज्वरे पित्तले ॥
પિત્તકફ જવરવાળા રોગીને નિદ્રા ઘણી આવે છે, શરીર ભારે થાય છે, ખાંસી થાય છે, સાંધા અને માથામાં પીડા થાય છે. હાથ પગ તૂટી પડતા હોય તેવી વેદના થાય છે, તાવને વેગ મધ્યમ હોય છે, આ ખમાંથી કફને સ્ત્રાવ નીકળે છે, શરીરે બળતરા બળે છે, શ્વાસ થાય છે, કાનમાં દરદ થાય છે, કંઠમાં ગરમ કફ એકડે થાય છે, રેગીને ઘેન, મૂછઅરૂચિ અને ભ્રમ થાય છે.
પિત્તકફજવરને પાચનકવાથ, नागरं भद्रमुस्ता वा गुडूच्यामलकाह्वयम् ।
For Private and Personal Use Only