________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૯૮
હારીતસંહિતા.
સન્નિપાતસંબંધી કર્ણશેાથનું નિદાન અને ચિકિત્સા
वातपित्तकफैस्त्रिभिर्युक्तस्तथा त्रिदोषजः ।
स च रक्तेन संयुक्तो ज्वरः स्यात् सान्निपातिकः ॥ न रक्तेन विना विद्धि ज्वरं वै सान्निपातिकम् । काथैः पाचनकैर्दोषाः प्रशमं यान्ति मानवे ॥ तस्मात् प्रशमिते दोषे रक्तं नैव विलीयते । तेनैव जायते शोफः कर्णमूले तु दारुणः ॥ तस्मात् तस्य प्रतीकारं कुर्याद्रक्तविरेचनम् । जलौकाला बुश्टङ्गैस्तु ततश्च लेपनं हितम् ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત, પિત્ત અને કક, એ ત્રણ દોષથી યુક્ત જ્વરને ત્રિદોષનો જ્વર કહે છે. અને તેમાં રક્તનો પ્રકોપ મળેલા હોય ત્યારે તે સન્નિપાત જ્વર કહેવાય છે. રક્તના પ્રકાવિના સન્નિપાતનો જ્વર હતા નથી. દોષનું પાચન કરનારા ક્વાથ આપવાથી રોગીના વાતાદિ દોષ તે! શની જાય છે; પણ એવી રીતે દોષો શમ્યા છતાં પણ લોહી શમી જતું નથી. અને તેથી કાનના મૂળ આગળ મહાકણ સાજે ઉત્પન્ન ચાય છે. માટે તે સોળમાંથી જળો મૂકીને, મડી મૂકીને શીંગડાવતી લોહી બહાર કાઢી નાખીને તેને ઉપાય કરવા. લોહી કાઢી નાખ્યા પછી તે ઉપર લેપ કરવા હિતકારી છે.
કર્ણાથ ઉપર લેપ,
बीजपूरकमूलानि अग्निमन्थस्तथैव च । आलेपनमिदं चास्य कर्णमूलस्य नाशनम् ॥
ખોરાનાં મૂળ અને અણુિનાં પાંદડાં વાટીને કાનના મુળ આગળ થયેલા સેજાઉપર લેપ કરવા. એ લેપથી કાનમૂળિયાને
નારા થાય છે.
For Private and Personal Use Only