________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૯૬
www.kobatirth.org
હારીતસંહિતા.
पादौ दग्धेन चेच्छांतिर्दहेद्वाङ्गुष्ठमूलके । तथा च मणिबन्धे च हृदि मूर्ध्नि तथापि वा ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
स्वेह, घटीस्वेह मने वासु ( रेतीनो ) स्वेह, मेवा स्वेह સન્નિપાતવાળા રોગીને હાથે, પગે, અને માથે કરવા. એથી પણ જે સન્નિપાત મટે નહિ તે લોઢાની શળાવડે ડામ દેવા. બન્ને પગે ડામ દેવાથી જો શાંતિ થાય નહિ તે હાથનાં કાંડામાં, હૃદયઉપર તથા માથે ડામ દેવા.
અંગુઠાના મૂળમાં,
સન્નિપાતનાં અરિષ્ટ,
स्वेदो ललाटे हिमवन्नरस्य शीतार्दितस्यापि सुपिच्छलश्च । कण्ठस्थितो यस्य न याति 'वक्रे नूनं समभ्येति गृहं स मृत्योः ॥
१ वक्षो. प्र० १ ली.
જે રોગીના કપાળમાં ખરક્ જેવા ઠંડા પરસેવા આવે અને તેમ છતાં તે રેગી શીતથી પીડાતા હોય. વળી ચીકણા અને પીચ્છાવાળા જેના કંઠમાં રહેલા છતાં મેઢામાં ન આવતા હાય (બાહાર ન નીકળી શકતા હાય ) તે રોગી જરૂર મૃત્યુ પામે.
३५
વિદ્યાષની મર્યાદા.
पवनकफयुतं वा पित्तमंतर्ज्वरस्य दशमित दिवसेयं सप्तके द्वादशे वा । भवति हि मरणं वा मोचनं वामयस्य द्रुततरमपि चोक्तं कारणं वै त्रिदोषे ॥ सप्ताहे वा दशाहे वा द्वादशाहेऽथवा पुनः । त्रयोदशे पञ्चदशे प्रशमं याति हन्ति वा ॥ अथ पञ्चदशाहे वा यन्ति रक्षति मानवम् । सन्निपातो महाघोरो ज्वरः कालाग्निसन्निभः ॥ एषा त्रिदोषमर्यादा मोक्षाय च वधाय च । सन्निपातस्य दोषस्य नरस्यास्य भिषग्वर ! |
........................ww
For Private and Personal Use Only