________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪.
હારીતસંહિતા.
હવે વેદવિષે કહીએ છીએ. એ સ્વેદ ઘટે તેમ જ્યા હોય તે વેદથી મટે એવા વાત અને કાત્મક દોષ નાશ પામે છે. જે રે ગીને સ્વેદ યોજી હેય તેને વાયુ પ્રથમ સ્નેહથી છત. અર્થાત જે જગાએ શેક કરવો હોય ત્યાં પ્રથમ સ્નેહ પડે. સ્નેહપૂર્વક સ્વેદ યોજીને વાયુને દૂર કરવાથી વિદ્યા, મૂત્ર અને વીર્ય, બાઝી જાતે નથી. જે સ્નેહ અને વેદની ભેજના કરવામાં આવે તે સૂકાં લાકડાં પણ મરછમાં આવે તેમ નમાવી શકાય છે તે પછી જીવતા માણસેના અંગને ઈચ્છા પ્રમાણે કરી શકાય એમાં શું આશ્ચર્ય છે? જ્યારે શરીરનું શીત, સ્થૂળપણું, સ્તંભ (અકડપણું), ભારેપણું, એ સર્વે મટી જાય તથા અંગ કોમળ થાય ત્યારે જ સ્વેદ જ બંધ કરવો હિતકારક છે. સ્વેદ કરવાગ્ય રેગીને સ્વેદ કરવામાં નથી આવતો ત્યારે તેને પિત્ત પ્રકોપ થાય છે. વળી મૂછ થાય છે, શરીર સૂકાઈ જાય છે, તરસ લાગે છે, દાહ થાય છે, ઘટે બેશી જાય છે, અને અંગ દુર્બળ થઈ જાય છે.
સ્વેદ ન જવા જેવા રેગી. कृशानां सद्यस्निग्धानां गुर्विणीरक्तपित्तिनाम् । न चातिसारिणां नृणां रक्षाणां मधुमेहिनाम् ॥ विदग्धभ्रष्टबुभ्रानां विषमद्यविकारिणाम् । संतापात्रष्टसंज्ञानां स्थूलानां पित्तमहिनाम् ॥ तृष्यतां क्षुत्पीडितानां क्रुद्धानां शोचतामपि । कामलारुग्वतां चैव क्षतानामामरोगिणाम् ॥ दुर्बलानां विशुष्कानामुपक्षीणौजसां तथा। भिषजो तैमिरिणां च न स्वेदमवकारयेत् ॥
જે પુરૂષે શરીરે કૃશ (પાતળા) હૈય, જેમને સ્નેહપાન કરાવ્યું ઘણે વખત ન વી હેય, ગર્ભવતી, રક્તપિત્તવાળા, અતિસારના રેગવાળા, રૂક્ષ, મધુમેહવાળા, ક્ષારાદિકથી જેમની ગુદા દગ્ધ કરી હોય એવા, જેમની ગુદા બહાર નીકળી હોય એવા, ઝેરના કે મધના વિકાવાળા, સંતાપથી જેમનું ભાન નાશ પામ્યું હોય એવા, સ્થૂળ શરીરવાળા, પિત્તપ્રમેહવાળા, તૃષારોગવાળા, ભૂખથી પીડાયલા, ક્રોધી, શેક
For Private and Personal Use Only