________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૨
હારીતસંહિતા.
તંદ્રાનાશક વક્ત, त्रिकटु च करञ्जबीजं त्रिफला सुरदार सैन्धवं सुरसा। वर्तिनयनाञ्जनकं तंद्रानाशं करोति नयनानाम् ॥
સુંઠ, પીપર, મરી, કરંજનાં બીજ, હરડે, બહેડાં, આમળાં, દેવદાર, સિંધવ, તુલસીનાં પાન, એ સર્વને બારીક ઘંટીને તેની વસ્તિ બનાવવી. એ વર્જાિ (વાટ–સળી) વડે નેત્રમાં અંજન કરવાથી આખોનું ઘેન દૂર થાય છે.
નિષ્ટીવન વિધિ. केसरं मातुलुङ्गस्य शृङ्गवेरं ससैन्धवम् । त्रिकटुः संयुतं कृत्वा आकण्ठाद्धारयेन्मुखे ॥ दन्तजिह्वामुखं तालुघर्षणं कारयेद्बुधः । कुर्यान्निष्ठीवनं सर्व वारंवारं विधानतः॥ . तेन कण्ठविशुद्धिः स्याच्छेप्माणं चापकर्षति । जिदापटुत्वरुचिकृत् कासः श्वासश्च शाम्यति ॥ બીજેરાને ગર્ભ, આદું, સિંધવ, સુંઠ, પીપર, મરી, એ સઘળાને વાટીને તેનું કલ્ક કરીને તેને ગળા સુધી મેઢામાં રાખવું. તથા તે વડે દાંત, જીભ, મુખ, અને તાળવું ડાહ્યા પુરૂષે ઘસવું. એમ કરવાથી મેંમાં ઘણું થુંક ઉત્પન્ન થશે તેને વારંવાર ઘૂંકી નાખવું. એવી રીતે વિધિપૂર્વક ચૂંકવાથી કંઠ સાફ થાય છે અને કફ નીકળી જાય છે. એ થંકવાને વિધિ જીભને ચંચળતા આપે છે, રૂચિ ઉત્પન્ન કરે છે, તથા ખાંસી અને શ્વાસને શમાવે છે.
ત્રિકટુઆદિ નિર્જીવન, त्रिकटुश्चविकापथ्याचूर्ण सैन्धवसंयुतम् । तेन दन्तांस्तथा जिह्वां धर्षयेत् तालुकामलम् ॥ निष्ठीवनं मलशुद्धिरुचिकृत् कफसूदनम् । । हल्लासो नाशमानोति पटुत्वं करते भृशम् ॥
इति निष्टीवनविधिः ।
For Private and Personal Use Only