________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજો.
જે રોગીને વાયુ તથા કની સાથે પિત્ત મળીને અંતજ્વર પેદા કરે તે રોગી સાત, દશ કે ખાર દિવસમાં મરણ પામે અથવા તેટલી મુદ્દતમાં તે રાગથી મુક્ત થાય. વળી ત્રિદોષમાં એથી પણ ઉતાવળે વાતાદિ દોષનું કારણ કહેલું છે. અર્થાત્ એથી વેહેલું પણ મરણ થાય. પણ સામાન્ય નિયમ તે એવા છે કે, વાયુ પ્રબળ હાય તે સાત દિવસમાં, પિત્ત પ્રબળ હોય તે દશ દિવસમાં, હાય તે ખાર દિવસમાં રોગી મરે કે રોગથી છૂટે. કે પંદર દિવસની પણ મર્યાદા કહેલી છે. મહાધાર અને પ્રલયકાળના અગ્નિસરખા સન્નિપાતનો જ્વર મનુષ્યને પંદર દિવસે મારે છે અથવા બચાવે છે. હું ઉત્તમ વૈધ ! સન્નિપાતના રોગવાળા મનુષ્યતે ત્રણે દોષથી મુક્ત થવાની કે મૃત્યુ પામવાની એ મર્યાદા છે.
સન્નિપાતમાં ઠંડા જળના નિષેધ,
૨૯૬
અને ક્ પ્રબળ વળી તેર દિવસ
सन्निपातेऽन्तर्दा मनुजं यः शीतवारिणा सिञ्चेत् । रोगी कथमपि जीवेद्वैद्यश्वासौ कथं पूज्यः ॥
શરીરની અંદરના ભાગમાં દાહ થતા હોય એવા સન્નિપાતવાળા રોગીઉપર જે ઠંડુ પાણી છાંટે તે રેગી શી રીતે જીવે ? અને તે વૈઘનું પણ શી રીતે સન્માન કરવું? અર્થાત્ તે રાગી જીવે નહિ અને તે વૈધ સન્માન પામે નહિ.
સન્નિપાત રોગની કઠિનતા
यः सन्निपातजलधौ पतितं मनुष्यं वैद्यः समुद्धरति किं न कृतं हि तेन । धर्मेण वाथ यशसा विनयेन युक्तः पूजां च कां भुवितले न लभेत् सु वैद्यः
इति सन्निपातज्वरचिकित्सा |
For Private and Personal Use Only
સન્નિપાત રોગરૂપી સમુદ્રમાં પડેલા મનુષ્યને જે વૈઘ બચાવે તેણે કયું સુકૃત નથી કર્યું? અર્થાત સધળાંજ સુકૃત તેણે કર્યો એમ સમજવું. વળી તે વૈદ્ય ધર્મ, યશ અને વિનયથી યુક્ત થઈને પૃથ્વીમાં કયી પૂજા ન પામે ? અર્થાત્ સધળી પૂજાને તે યાગ્ય છે.