________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
હારીતસંહિતા.
*~ ~~~~~~~~~~~~~~~~~~ लङ्घनं वमनं वापि ष्ठीवनं स्यात्रिदोषजे । त्रिरात्रं पञ्चरात्रं वा सप्तरात्रमथापि वा ॥ लङ्घनं च समुद्दिष्टं ज्ञात्वा दोषबलाबलम् । कर्फ विशोषितं ज्ञात्वा ततो वातनिवारणम् ॥ पित्तसंशमनं कार्य शात्वा पित्तस्य कोपनम् । शोषणीयौ वातकफौ न तु पित्तं विनाशयेत् ॥ लङ्घनं स्वेदनं नस्यं मर्दनं कवलग्रहः। एतान्यादौ प्रकुर्वीत सन्निपातेषु बुद्धिमान् ।
- તિ વિકિસા પ્રાણનું હરણ કરનાર અને ભયાનક એવા ત્રિદોષના તાવને જોઈને વૈધે પ્રથમ ત્રણ દોષમાંથી કફનું શોષણ કરવું એમ કહેલું છે, પણ જે વૈદ્ય પિતાને યશ મળે એમ ધારતે હોય તે તેણે પ્રથમ પિત્તનું શમન કરવું નહિ; કેમકે પિત્તનું શમન પ્રથમ કરવાથી એકલા રહેલા કફ અને વાયુ બળવાન થાય છે તથા તે રેગીને તત્કાળ પ્રાણ લે છે. ત્રિઉના તાવમાં રેગીને લંઘન કરાવવું, વમન આપવું અથવા ઘૂંકાવવાનું ઔષધ આપવું. દેશનું બળ અને નિર્બળતા ઉપર વિચાર કરીને ત્રણ દિવસ, પાંચ દિવસ, કે સાત દિવસ સુધી લંઘન કરાવવું. પ્રથમ કફનું શેષણ કર્યા પછી વાયુનું નિવારણ કરવું. તથા પિત્તનો કોપ અધિક હોય તે તે જોઈને પિત્તને પણ શમાવવું. ત્રિદોષ જ્વરમાં વાયુ અને કફનું શેષણ કરવું પણ પિત્તને શમાવવાના ઉપાય તે પ્રથમ નજ કરે.
સન્નિપાતવરનાં લક્ષણ तृष्णाहृत् शुलशोषः श्वसनमथ निशाजागरो वासरे स्यात् तन्द्रा मोहश्च शोषो भवति च वदनं घ्राणजिह्वाधराणाम् ।
૧ જે ઔષધ આપવાથી રેગી બહુવાર ધૂકે છે અને તે દ્વારા કફ વગેરે નીકળી જાય છે તેને ઘૂંકાવવાનું ઔષધ કહે છે. જેમ મધમાં દ્રાક્ષ વાટીને તેમાં ઘી નાખીને રેગીને તાળ લેપ કરે અથવા આદાના રસમાં શુંઠ, પીપર, મરી અને સિંધવનું ચૂર્ણ નાખીને તેને ગળા સુધી રાખવું અને મોમાં પાણી છૂટથી ગૂંકવું. (ભાવપ્રકાશ.).
For Private and Personal Use Only