________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજો.
૨૬૯
અંગદન પ્રયોગ, रात्रौ सुखोष्णतोयेन प्रचुरेण च धीमताम् । अङ्गसंस्वेदनं पथ्यं निद्राव्यायामवजितम् ॥
અથ વિજિલ્લા ! જે વરવાળાને નિદ્રા ન આવતી હોય તથા વ્યાયામવિના જેમનું શરીર જડ થઈ ગયું હોય તેમને રાત્રે ખમી શકાય તેવા ગરમ પુષ્કળ પાણીથી શરીરને પરસેવે કાઢવો તે હિતકર છે.
વાતજવરનાં લક્ષણ, वेपविषमवेगशोषणं कण्ठतालुवदने विरस्यता । कक्षता क्षवथुबंधनं क्षयो जृम्भणं शिरसि रुग्विनिद्रता ॥ कृष्णता कररुहां प्रलापको गात्रभङ्गमतुलाचलव्यथा । भीतवत् स्वपिति जाग्रतो नरो लक्षणैर्भवति वातज्ज्वरः॥
વાતવરવાળા રોગીનું શરીર કંપવા લાગે છે, તાવનો વેગ વિષમ હેય છે, કંઠ અને તાળવું સૂકાઈ જાય છે, મુખ વિરસ થઈ જાય છે, શરીર લૂખું પડી જાય છે, છીંક આવતી નથી, બગાસાં બહુ આવે છે, માથું દુખે છે, ઊંધ આવતી નથી, નખ કાળા પડી જાય છે, રેગી તાવમાં બવરી કરે છે, અંગ ભાગી જાય છે, વાયુની અત્યંત પીડા થાય છે, રેગી જેમ બીધેલ હોય તેમ ઊંઘમાંથી એકાએક જાગી ઊઠે છે, એવાં લક્ષણ ઉપરથી વાતવર જાણો.
વાતવરમાં સંડ્યાદિ પાચન नागरं सुरतरुश्च धान्यकं कुण्डली बृहतिकायुगं निशि। सप्तमेऽहनि प्रशस्यते ज्वरे चाष्टमांशकृतवारिकोष्णवान् ॥ सर्वज्वरेषु नागरादिपाचनं देयम् ।
સુંઠ, દેવદાર, ધાણા, ગળે, રીંગણું મટી, નાની રીંગણી, એ ઔષધને કવાથ કરીને આઠમે ભાગે પાણી બાકી રહે ત્યારે જવર આવ્યા પછી સાતમે દિવસે રાત્રે લગાર ગરમ હોય એવો તે કવાથ પીવો.
૧ વઢવાન વિમસ્યતિ. . ૧ી.
For Private and Personal Use Only