________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય બીજે.
પાચન થતાં શેષ રહેલા ઔષધનું લક્ષણ, दाहाङ्गसदनं मूर्च्छा शिरोरुकुक्कुमदीनता । भ्रमो रतिविशेषेण सावशेषौषधाकृतिः ॥ तस्मादौषधशेषे तु न दोषशमनं कचित् । कुप्यन्त्यनेकधा दोषा न देयं पाचनंविना ॥
૨૦૧
દાહ, અંગની શિથિલતા, મૂર્ખ, માથામાં પીડા, થાક, દીનપણું, ભ્રમ, અને વિશેષે કરીને અણગમા, એ ચિન્હ અવશેષ રહેલા ઔષધનાં છે. એવી રીતે ઔષધ પાચન ન થતાં શેષ રહેલું હોય તે વાતાદિ દોષ શમતા નથી; પણ તે દ્વેષ ઉલટા અનેક પ્રકારે કાપી ઉઠે છે, માટે ઔષધ પૂરેપૂરૂં પચી ગયાવિના બીજું ઔષધ આપવું નહિ.
ભાજન કર્યા પછી આપવાના ઔષધના ગુણ,
शीघ्रं विपाकमुपयाति वलं निहन्यादन्नावृतं नच मुहुर्वदनान्निरेति । प्राग्भक्त सेवितमहौषधमेतदेव दद्याच्च वृद्ध शिशुभीरुवराङ्गनाभ्यः ॥
For Private and Personal Use Only
પ્રથમ ભાજન કરાવીને પછી ઔષધ આપવાથી તે ઔષધ જલદીથી પચી જાયછે; રોગના બળના નારા કરેછે; તથા તે અન્નથી વીંટેલું હાવાથી ઔષધ જેમ વારંવાર મુખમાંથી ખાહાર નીકળી જાયછે તેમ બહાર નીકળી જતું નથી. પ્રથમ ભાજન કરાવીને પછી આપેલા મેટા ઔષધથી એવા ગુણુ થાયછે માટે વૃદ્ધ, બાળક, બીહીકણુ, અને સ્ત્રીઓ, એમને એવી રીતે અન્ન ખાધા પછી કે અન્નની સાથે ઔષધ આપવું.
વાતવરમાં પંચમૂળને કવાથ बिल्वाग्निमन्थशुकनासकपाटलीनां कुम्भारिकापरियुक्तः कथितः कषायः । दन्तान् विशोधयति वारयते समीरं नाशं करोति महतज्वरमाशु पुंसाम् ॥
ખીલીમૂળ, અરણીમૂળ, મોટા અટસાનું અથવા અરજીનું મૂળ,