________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२६४
હારીતસંહિતા.
तस्मात् स देवभावात् तु सहते मानुषो ज्वरम् ।
शेषाः सर्वे विपद्यन्ते पशुवर्गा ज्वरार्दिताः॥ મનુષ્ય પિતાનાં સુકૃતવડે સ્વર્ગમાં દેવપણું પામે છે, અને ત્યાં પિતાનાં સત્કર્મનું ફળ ભોગવી રહ્યા પછી સ્વર્ગમાંથી પાછો પૃથ્વી ઉપર પડે છે અને મનુષ્ય થાય છે. એવા મનુષ્યમાં દેવભાવ રહેલો હોવાના કારણથી તે જવરને સહી શકે છે, એ વિના બીજા પશુવર્ગના પ્રાણીઓ વગેરે વરના વેગથી નાશ પામે છે.
વરની રગોમાં શ્રેષ્ઠતા, रोगाणां रोगराजोऽयं यथा मृगपतिर्मंगे। दाहात्मसु यथा वह्निस्तथा रोगोज्वरोऽधिकः ॥ रुद्रक्रोधाग्निसम्भूतः सर्वभूतप्रतापनः । જેમ પશુઓમાં સિંહ રાજા છે તેમ સઘળા રેગોન જવર એ રાજા છે. જેમ બધા દાહક પદાર્થોમાં અગ્નિ શ્રેષ્ઠ છે, તેમ બીજા રોગોમાં તાવ શ્રેષ્ઠ છે. એ જ્વર રૂદ્રદેવના ક્રોધાગ્નિમાંથી ઉત્પન્ન થયેલ છે અને તેથી તે સર્વે પ્રાણુઓને પરિતાપ કરનાર છે. જુદાં જુદાં પ્રાણ પ્રતિ જવરનાં જુદાં જુદાં નામ पातकः स तु नागानामभितापस्तु वाजिनाम् ॥ गवामीश्वरसंशस्तु मानवानां ज्वरो मतः। दारिद्रो महिषाणां तु मृगरोगो मृगेषु च ॥ अजावीनां प्रलापाख्यः करभेष्वलसो भवेत् । शूनोऽलर्कः समाख्यातो मत्स्येष्विन्द्रतमो मतः ॥ पक्षिणामभिघातस्तु व्यालेष्वैक्षितसंशितः। जलस्य नालिका प्रायो भूमावूषरनामतः॥
वृक्षस्य कोटराख्यस्तु ज्वरः सर्वत्र दृश्यते ॥ હાથીઓને જે જવર આવે છે તે પાતક કહેવાય છે; ઘોડાઓને અભિતાપ કહેવાય છે, બળદને ઈશ્વર કહેવાય છે, મનુષ્યોને જવર કહેવાય છે; પાડ અને ભેંસને દારિદ્ર કહેવાય છે; હરણને મૃગરેગ કહેવાય
For Private and Personal Use Only