________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
ઉત્તરાભાદ્રપદ
अहिर्बुने पक्षमादौ मध्ये मासं विनिर्दिशेत् । अन्तेऽष्टाविंशतिज्ञेया पीडा स्यात् पापकर्मणि ॥
ઉત્તરાભાદ્રપદ નક્ષત્રના પ્રથમ અંશમાં થયેલા રોગ એક પખવાડિયું પીડા કરેછે; બીજા અંશમાં થયેલા રોગ એક મહિના પીડા કરેછે; અને ત્રીજા અંશમાં થયેલો રાગ પાપકર્મોને લીધે અઠ્ઠાવીશ દિવસ પીડા કરેછે.
રેવતી.
रेवत्याः प्रथमे चाष्टौ द्वित्रिभागे तु षोडश ॥
રેવતીના પ્રથમ અંશમાં રોગ થયો હોય તો રોગી આ દિવસ પીડા ભોગવેછે; અને જો બીજા કે ત્રીજા અંશમાં રાગ થયા હોય તે સેળ દિવસ પીડા ભેગવેછે.
અર્થિની.
अभ्वौ दशाहं पूर्वाशे मध्ये सप्तदशस्तस्था । अन्ते त्रिंशद्दिनान्येवं प्रोक्तानि पूर्वसूरिभिः ॥ अन्यैस्तु प्रथमे भागे दिनमेकं प्रकीर्तितम् । द्वितीये पंचरात्रं तु तृतीये सप्तकं तथा ॥
અશ્વિની નક્ષત્રના પ્રથમ અંશમાં રાગ થયો હોય તે રોગી દશ દિવસ પીડા ભોગવેછે; ખીજા અંશમાં થયે હાય તા સત્તર દિવસ ભેટગવેછે અને છેલ્લા અંશમાં થયા હોય તે ત્રીશ દિવસ ભોગવેછે; એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. વળી બીન કેટલાક આચાર્યો એમ કહેછે કે, અશ્વિનીના પ્રથમ અંશમાં થયેલા રેાગની પીડા એક દિવસ ભોગવેછે; બીજા અંશમાં થયેલાની પાંચ રાત્રી, અને ત્રીજા અંશમાં થયેલાની સાત દિવસ પીડા ભોગવેછે.
ભરણી.
भरण्याः प्रथमे चांशे सप्तवासरमेव च । मध्ये मृत्युस्तथा चान्ते रोगो मासत्रयावधिः ॥
For Private and Personal Use Only