________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
હારીતસંહિતા.
'किञ्चित्संस्निग्धता गात्रे रुचिबाधो विबन्धता । मध्यपाकी च दोषः स्यान्मध्यलङ्घितलक्षणम् | જ્યારે લંધન કરવાથી રોગીના શરીરને ખેદ કાંઇક અંશે રહે, પીડા ઓછી થાય, ઇંદ્રિયો વિવર્ણ થઇ જાય, તરસ ધણી લાગે, ભૂખ થોડી લાગે, અંગ થાક્યા જેવાં જણાય, શરીર ઉપર થેાડિક સ્નિગ્ધતા જણાય, અાદિકની રૂચિ પૂરેપૂરી ન ઉપજી હાય, ઝાડાનો બંધકોષ્ટ હોય, તથા વાતાદિ દોષ મધ્યમસર પવ થયા હોય ત્યારે રોગી મધ્યલંધિત છે એમ જાણવું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતિÎષિતનું લક્ષણ
वैकल्यं जायते तन्द्रा विभेदश्च विनिद्रता । वेपथुश्च शिरोऽतिश्च क्षुत्क्षामं शूलमेव च ॥ श्यावास्यं प्लावनं नेत्रे मूर्च्छामोहश्रमातुरम् । अतिलङ्घितमेतैस्तु लक्षणं संविभावयेत् ॥
જ્યારે લંધન કરનારા રાગીને જોઇએ તે કરતાં વધારે લાંધણા થઇ જાય ત્યારે તેની ઇંદ્રિયા વિકળ (પેાતાનું કાર્ય બજાવવાને અસમર્થ,) થઈ જાય છે; તેને ધેન ઉપજે છે; ઝાડાના ભેદ થાયછે; ધ આવતી નથી; શરીર કંપે છે; માથું દુખે છે; ભૂખવડે શરીર કૃશ થઇ જાય છે; પેટમાં શૂળ ઉપજે છે; મોંઢું કાળું પડી જાય છે; આંખો તરી જાય છે; રાગીને મૂર્છા આવેછે; તેને મેહ થાયછે; અને તે શ્રમથી પીડાય છે. એ લક્ષણાવડે રોગીને અતિબંધિત સમજવે.
લંધન નહિ કરવા જેવા રોગીઓ.
वेलाज्वरे भूतज्वरे तथा पित्तज्वरेऽपि च । आयासे क्रोधजे वापि भयकामज्वरेऽपि च । एतेषां लङ्घनं नैव कारयेद्भिषगुत्तमः ॥ बालं वृद्धं कृशं क्षीणमतीसारवणातुरम् । गुर्विण सुकुमारं च लङ्घयेन कदाचन ॥
१ विड्भेदं रूक्षता गात्रे. प्र० ३.
For Private and Personal Use Only