________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તૃતીયસ્થાન—અધ્યાય બી.
વાતાદિ દાષ રાગના હેતુ છે,
नास्ति रोगो विना दोषैर्दोषा वातादयः स्मृताः । ज्वरादयः स्मृता रोगास्तान् सम्यक् परिलक्षयेत् ॥
wwwww
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwww.........
?
કોઈ પણ રોગ વાતાદિ દોષના બિગાડ વગર ઉપજતા નથી. વાત, પિત્ત અને કફ્ એ ત્રણને દોષ નામ આપેલું છે. ગ્રંથમાં કાઈ કોઇવાર તેને મળ' નામ પણ આપવામાં આવેછે, માટે ‘મળ ’ અ થવા દોષ' શબ્દ આવે ત્યાં એ વાતાદિ સમજવા. ગાડવાથી જ્વર વગેરે ઉપજે છે તે રોગ કહેવાયછે, સારી રીતે ઓળખવા જોઇએ.
એ દોષના અવધે એ રાગને
રોગની પરીક્ષા કરવાના પ્રકાર.
आप्तानां चोपदेशेन प्रत्यक्षीकरणेन च । अनुमानेन च व्याधिं सम्यग्विद्याश्चिकित्सकः ॥ दर्शनस्पर्शनप्रश्नै रोगज्ञानं त्रिधा मतम् । मुखाक्षिदर्शनात् स्पर्शात् शीतादिप्रश्नतः परम् ॥
૨૫૯
રાગીનાં સગાં વાહાલાંના કહેવા ઉપરથી, પ્રત્યક્ષ રોગીને જોવા ઉપરથી, તથા બીજા અવ્યભિચારી હેતુઓથી અનુમાન કરવા ઉપરથી, વૈધે વ્યાધિની સારી રીતે પરીક્ષા કરવી. દર્શન, સ્પર્શન અને પ્રશ્ન, એ ત્રણ પ્રકારે રોગનું જ્ઞાન થઈ શકે છે. રાગીનું મુખ અથવા નેત્ર જોઇને રાગનું જ્ઞાન થવું એ દર્શન જ્ઞાન જાણવું; રોગીના શરીરને સ્પર્શી કરીને ઠંડું, ગરમ, વગેરે જાણવું તે સ્પર્શન જ્ઞાન કહેવાયછે; અને ખીજાં જે જ્ઞાન પૂછવા ઉપરથી થાયછે તે પ્રશ્નનાન કહેવાયછે.
સાધ્યાસાધ્યનું લક્ષણ,
कृच्छ्रयाप्यसुखोपायो द्विविधः साध्य उच्यते । असाध्यो द्विविधो ज्ञेयो याप्यः कृच्छ्रतमोऽपरः ॥
For Private and Personal Use Only
રોગીનો વ્યાધિ સાધ્ય ( મટી શકે એવા ) અથવા અસાધ્ય (ન મટી શકે એવા) હોયછે. સાધ્ય વ્યાધિ એ પ્રકારના છે, જે રોગ કહે કરીને પણ બિલકુલ મટાડી શકાતા નથી પણ તેનું દુ:ખ ઓછું કરી