________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય બીજો,
'स्वल्पोऽप्यरिस्तु विषवह्निसमानरूपः प्रास्वावलं न शमतामुपयाति काले ॥
જેમ શત્રુ નાનો હોય તથાપિ તે ઝેર અને અગ્નિ જેવા છે. અ ર્થાત ઝેર કે અગ્નિ જેમ થોડાં હાય તથાપિ પ્રસંગ મળતાં મોટું રૂપ ધારણ કરીને મોટા અનર્થ કરેછે અને શત્રુ પણ નાના હોય તથાપિ કાળ પ્રાપ્ત થતાં મોટા થઇને વિનાશ કરેછે તથાપિ પછી શમાવતાં શ મતા નથી, તેમ રાગનો સમુદાય પણ પ્રથમ નાના છતાં પાછળથી તેને અનુકૂળ સાહિત્ય મળતાં તે અસહ્ય થઈ જાયછે માટે વૈધે તેને નાન સરખો જોઈને તેની ઉપેક્ષા કરવી નહિ, પણ તરતજ તેને ઘટતા લાજથી નિર્મૂળ કરવા.
शत्रुः स्थानवलं प्राप्य विक्रियां कुरुते बली । तथा धात्वन्तरं प्राप्य विक्रमं कुरुते गदः ॥ જેમ શત્રુ પેાતાને અનુકૂળ સ્થાન પ્રાપ્ત થયા પછી બળવાન થઅને પરાક્રમ કરેછે તેમ રોગ પણ એક ધાતુમાંથી બીજા ધાતુમાં પ્ર વેશ કરીને બળવાન થાયછે અને માટા અનર્થ કરેછે.
રોગને નિર્મૂળ કરવાના ઉદેશ. बहुविधपरिकर्मेणापि नीतं शमं यत् कृशमपि हि नं धार्य रोगमूलं विधिज्ञैः । कथमपि बहुपयैर्व्यावृतो वा बलिष्ठो न शमयति हि रोगं बाल्यमात्रेण सम्यक् ॥
૨૬૧
રોગનો નાશ કરવાના વિધિ જાણનારા વૈદ્યોએ અનેક પ્રકારના પ્રતીકાર કરીને જે રોગ શમાવ્યો હોય તે રાગનું લગાર જેટલું મૂળ પણ શેષ રહેવા દેવું નહિ. કેમકે જે રાગ થોડા પણ શેષ રહ્યો હાય તે બળવાન થયા પછી અનેક પ્રકારના પથ્થવર્ડ તેને નિવૃત્ત કરવાથી તે નિવૃત્ત થતા નથી.
સુક્ષ્મરોગ પણ શત્રુ જેવા છે.
यथा स्वल्पं विषं तीव्रं यथा स्वल्पो भुजङ्गमः । यथा स्वल्पतरश्चाग्निस्तथा सूक्ष्मोऽपि रुपुिः ||
For Private and Personal Use Only