________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પેહેલે.
૨૫૩
ઉત્તમ કવાથનાં લક્ષણ द्रव्यगुणानुवर्णेन द्रव्यगन्धं विनिर्दिशेत् । तद्विशुद्धं च संस्थाप्यं कषायममृतोपमम् ॥
ક્વાથમાં જે જે દ્રવ્ય (ઔષધ વગેરે) નાખ્યાં છે તેને અનુરૂપ જે કવાથને રંગ અને વાસ આવતું હોય તે ક્વાથને શુદ્ધ તથા અમૃત સરખો જાણુંને ગ્રહણ કરે તથા પી.
વાતજવરમાં પાચન વિધિ. वातज्वरे लङ्घनान्ते दत्त्वा चान्नं तथोपरि। निशासु पाचनं देयं ज्ञात्वा दोषबलाबलम् ॥ વાતજ્વરવાળા રોગીને પાછી કહ્યા પ્રમાણે પ્રથમ લંઘન કરાવીને લંઘનન કાળ પૂરો થયે તેને અન્ન ખાવાને આપવું. તથા તે પછી વાતાદિ દેવનું બળ તથા નિર્બળતા જોઈને ઘટે તેવું પાચન ઔષધ (ક્વાથ) આપવું.
પિત્ત અને કફમાં પાચનને વિધિ, त्रिरात्रे पैत्तिके देयं श्लेष्मिके प्रथमेऽहनि ।
अविज्ञाते च दोषे च पाचनं न प्रदापयेत् ॥ પિત્તજ્વરવાળાને ત્રણ દિવસ પછી કવાથ આપ, કફવાળાને પેહેલે જ દિવસે કવાથ આપે. પણ વાતાદિ દોષ જાણવામાં ન આવે તે રોગીને પાચન કવાથ આપવો નહિ.
જવરની મર્યાદા सप्तरात्राद्धि मर्यादा ज्वरेणैवोपलक्ष्यते। तस्मानवज्वरे पीतं दोषकन्न च दोषहृत् ॥
નવા તાવની મર્યાદા સાત દિવસની કહેલી છે માટે તેટલી મુદતને તાવ એ ને જવર કહેવાય છે. એ નવા વરમાં જે ક્વાથ પીવામાં આવે તે દેશને ઉત્પન્ન કરનારે છે; પણ દેષને હરનારો નથી.
For Private and Personal Use Only