________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૬
હારીતસંહિતા.
કવાથ પીવાના વિધિ.
उदीच्यां वा पूर्वस्यां वाभिमुखं चोपवेशयेत् । पाययेत् क्वाथपानं च कृत्वा ब्राह्मणवाचनम् ॥ पानपात्रमधः कृत्वा शयीतोत्तानमेव च । पीत्वा चैव तृषार्तोऽपि न जलं पाययेत् क्षणम् । गतक्लमं नरं दृष्ट्वा तदा संपद्यते सुखम् ॥
ક્વાથ પીનારા રોગીને ઉત્તર દિશા તરફ કે પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસાડવા. પછી બ્રાહ્મણોની પાસે સ્વસ્તિવાચન કરાવીને તેને સ્વાથ પાવા. ક્વાથ પીધા પછી ક્વાથ પીવાનું વાસણ નીચે મૂકીને ચતાં સૂઈ રહેવું. ક્વાથ પીધા પછી તરસ લાગે તથાપિ એકક્ષણવાર તેને પાણી પીવાને આપવું નહિ, પછી જ્યારે રોગીની ક્વાથ પીવાથી થયેલી ગભરામણ શમે ત્યારે તેને જરૂર હોય તેા પાણી વગેરે આપવું. અને તેથી તેને સુખ ઉપજે છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने भैषजपरिज्ञान
विधिर्नाम प्रथमोऽध्यायः ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
द्वितीयोऽध्यायः ।
વરિચિકત્સા, વૈદ્ય થવાની ચેાગ્યતા.
आत्रेय उवाच ।
'अनभिज्ञचिकित्सायां शास्त्राणां पठनेन किम् । यथा पलालं बीजैस्तु रहितं निष्प्रयोजनम् ॥ આત્રેય કહેછે.જો કાઇ પુરૂષ વૈધશાસ્ત્ર ભણેલા હાય તથાપિ રાગીની ચિકિત્સા કરવાના કામમાં તે માહિતગાર ન હોય તેા તે જે
१ अनभिज्ञश्चिकित्सां यः कुरुते शास्त्रवर्जितः प्र ३ जी.
For Private and Personal Use Only