________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
અવિધ
વરમાં પાચનાદિ આપવાનો तस्मादादौ प्रदेयं तु पाचनं च दिनत्रयम् । शमनीयं प्रदेयं तु पञ्चरात्रं ततः परम् ।
शोधनं दीपनीयं तु एकरात्रं प्रदापयेत् ॥
એટલા માટે જ્વરવાળાને પ્રથમ ત્રણ દિવસ સુધી પાચન ક્વાથ આપવા; તે પછી પાંચ રાત્રી સુધી શમત ક્વાથ આપવા; તે પછી રોાધન વાથ એક રાત્રી આપવા અને તે પછી દીપન વાથ એક રાત્રી આપવે.
વાચની વિપત્તિના પ્રતીકાર.
काथपाने क्लमो मूर्च्छा वैक्लव्यं च प्रदृश्यते । वमनं च तदा प्रोक्तं शमनं पथ्यकेऽपि वा ॥ વરવાળાને કવાથ પાયા પછી તેને ગભરામણુ થાય, મૂર્છા થાય,
કે વિલવતા થાય, તે તે રોગીને વમન ઔષધ આપીને તે ક્વાથ પાછો કાઢી નાખવો. અથવા શમન ક્વાથ પથ્ય હોય તેા તે આપીને ગભરામણ વગેરે શમાવવું.
પથ્યની જરૂરીયાત.
सदा पथ्यं प्रयोक्तव्यं नापथ्येन च सिध्यति । औषधं न विना पथ्यैः सिध्यते भिषगुत्तमैः ॥ विना पथ्यं न साध्यः स्यादौषधानां शतैरपि ।
રાગીને સદૈવ પથ્ય ભાજનાદિ આપવું, કેમકે અપથ્ય આપવાથી રોગ મટતેા નથી; વૈધ ગમે તેવા હોશિયાર હોય તથાપિ તેણે આપેલું ઔષધ પધ્ધ પાળ્યા વિના લાગુ પડતું તથી. કદાપિ સંકા ઔષધ આપે તથાપિ પથ્ય વિના રોગ મટી શકતે નથી
જ્વરવાળાને અન્ન ખાવાની આજ્ઞા. ज्वरितो हितमश्रीयाद्यद्यप्यस्यारुचिर्भवेत् ॥ अन्नकालेष्वभुञ्जानो हीयते म्रियतेऽपिवा । स क्षीणः कृच्छ्रतां याति यात्यसाध्यत्वमेव च । तस्माद्रक्षेद्वलं पुंसां बले सति हि जीवितम् ॥
For Private and Personal Use Only