________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૫૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
न शोषयेत् पुनः क्वाथं न च भूमिगतं पुनः । दोषसंशमनेनैते प्रशस्ता गदकर्मणि ॥
કરેલા ક્વાથને આધીને જવું નહિ; તે વાથને અહીંથી તહીં એમ ફેરવવા નહિ; નઠારી જગામાં તેને મૂકવા નહિ; અપવિત્ર જગામાં અથવા કાંસાના વાંસણમાં તેને રેડવા નિહ. કેમકે એમ કરવાથી તે વાથ નાના પ્રકારના રોગ કરનારા થાયછે, માટે તે હિતકારક નથી. ક્વાથ પૃથ્વીપર ઢળી ગયા હાય તો તેને ફરીને સાષી લેવા નહિ; કેમકે એવી રીતે લીધેલા વાથ રોગ મટાડવાના કામમાં તથા દોષને શમાવવાના કામમાં ગુણકારક મનાયલા નથી.
કવાથસંબંધી અનિષ્ટ ચિન્હ,
विदीर्येत पतेताऽपि स्फुटेत काथभाजनम् । एतेऽनिष्टकराः काथा न दोषशमनाय च ॥
જો વાથ કરતાં ક્વાથનું વાસણ ફાટી જાય, પડી જાય, કે ફૂટી જાય, તે એ વાથ રાગીનું અનિષ્ટ કરનારા છે અને દોષને શમાવનારા નથી એમ જાણીને તેને ઉપયોગમાં લેવા નિહ.
હીન ક્વાથનાં લક્ષણ,
एतैर्विलक्षणैर्हीनं काथं दृष्ट्वा परीक्षयेत् ।
कृष्णं नीलं धनं रक्तं पिच्छिलं शिथिलं च यत् ॥ दग्धं कुणपगन्धं च विस्रगन्धं विवर्जयेत् । एतैरसाध्यं जानीयाद्रोगिणां नात्र संशयः ॥
જે વાથ પીવા લાયક નથી એવા હીન વાથનાં લક્ષણ કહીએ છીએ; એ લક્ષણો જોઈને ક્વાથની પરીક્ષા કરવી. જે ક્વાથનો રંગ કાળે, લીલો કે રાતા થઈ ગયા હાય, જે જાડા અને પચ્છાવાળા અથવા ઢીલા ( તેજદાર નહિ એવા) હોય, જે બળી ગયેલો, મુડદાના જેવા ગંધાતા અથવા કાચા માંસ જેવા ગંધાતા હોય, તે તે વાથ રાગીએ પીવા નહિ. એવા વાથવડે રાગીઓને રોગ મટવાના નથી એમ જાણવું.
For Private and Personal Use Only