________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
હારીતસંહિતા.
સના પાછલા પહોરમાં આપ; સંતર્પણ અને ભેદન ક્વાથ પ્રભાત કાળમાં રેગીને પીવા માટે આપ; શેષણ કવાથ પણ પ્રભાતમાં જ પી એમ કહેલું છે.
ઔષધાદિક આપવાના સમયની સંજ્ઞા रात्रौ यः प्रथमो यामो भूतवेला प्रकीर्तिता । द्वितीयं निशि इत्याहुनिशीथं च ततः परम् ॥ गुणरात्रं ततो शेयं कल्यमप्रातराशनम् । पूर्वापराह्नमध्याह्वाः परार्धदिनशेषकाः॥
पूर्वे दिनावसाने च भेषजानामुपक्रमः। રાત્રીના પહેલા પહેરને ભૂત વેળા કહે છે, બીજા પિહેરને રાત્રી (નિશા) કહે છે, તે પછીના પહેરને નિશીથ (મધ્યરાત્ર) કહેછે; તે પછીની રાત્રી (રાત્રીને ત્રીજો પિહેર) ને ગુણરત્ર કહે છે સવારના ભેજનો સમય થયા પહેલાંના કાળને કલ્પ કહે છે. રાત્રી અને દિવસના બે ભાગ કરતાં બાકી રહેલા અરધા ભાગમાં (દિવસમાં) પૂ. ર્વાહ (પહેલે પહેર) પરાહ (પાછળ હિર,) અને મધ્યાહ (વચલ પિહર,) એ ત્રણ વિભાગ આવે છે. એ સર્વમાંથી દિવસના પહેલા પહેરમાં અને દિવસના છેલા પહેરમાં (દહાડે આથમવાની વખતે) ઔષધો આપવું એ બહુધા શ્રેષ્ઠ છે.
કવાથના સાત પ્રકાર, पाचनो दीपनीयश्च शोधनः शमनस्तथा।
तर्पणः क्लेदनः शोषी काथः सप्तविधः स्मृतः॥ પાચન, દીપન, ધન, શમન, તર્પણ, કલેદન, અને શોષણ, એવે સાત પ્રકારને કવાથ છે. (પાછળ સાત પ્રકાર કવાથના કહ્યા છે તેજ અહીં ફરી કહેલા છે; તેમાં જેને ભેદી કહ્યો છે તેને અહીં શેધન કહ્યો છે.)
સાત પ્રકારના કવાથનાં લક્ષણ पाचनोऽर्धावशेषी स्याच्छोधनो द्वादशांशकः। क्लेदनश्चतुरङ्गश्च शमनोऽष्टावशेषितः॥
For Private and Personal Use Only