________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પહેલે.
૨૫૧
दीपनीयो दशांशस्तु तर्पणश्च समांशकः । विशोषी षोडशांशश्च क्वाथभेदाः प्रकीर्तिताः॥
અરધું પાણી રહેતાં સુધી પાણીને બાળવું તે પાચન કવાથ કહે વાય છે, બારમો ભાગ શેષ રહેતાં સુધી ક્વાથ ઉકાળો તેને શોધન કવાથ કહે છે. જે ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને કલેદન કહે છે. આઠમો ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને શમન કહે છે. દશમે ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને દીપન કહે છે. સમાન (દીપનના) ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને તર્પણ કહે છે. સોળમે ભાગ શેષ રહેતાં સુધી કરેલા કવાથને વિશેશી કહે છે. એવી રીતે કવાથના ભેદ કહેલા છે.
સાત પ્રકારના કવાથનાં કાર્ય. पाचनः पचते दोषान् दीपनैर्दीप्यते मलः। शोधनो मलशोधी स्यात् शमनः शमयेत् गदान् ॥ तर्पणस्तर्पयेद् धातून क्लेदी हक्लेदकारकः। विशोषी शोषमाधत्ते तस्मात् क्वाथं परीक्षयेत् ॥ क्लेदी विशोषी विज्ञाय वमनं कारयेन्नरम् ।
પાચન વાથે વાતાદિક દોષને પર્વ કરે છે. દીપન કવાથ જઠરાશિને પ્રદિપ્ત કરીને મળને દૂર કરે છે. શોધન કવાથ મળને સાફ કરે છે. સમન ક્વાથ રેગને શમાવે છે. તર્પણ કવાથ ધાતુઓને તૃપ્ત કરે છે. કલેદન ક્વાથ હૃદયમાં ભીનાશ ઉત્પન્ન કરે છે. શોષણ કવાથ મળનું શોષણ કરે છે. એટલા માટે કયા પ્રકારને કવાથ છે, તેની પરીક્ષા કરવી. કવાથી કલેદન છે કે શોષણ છે તેની પરીક્ષા કર્યા પછી રોગીને વમન કરાવવું હેય તે કરાવવું. અર્થાત જે કવાથથી જે કાર્ય થતું હોય તે ન કરતાં અન્યથા કાર્ય કરવાથી હાનિ ઉપજે છે.
કવાથની સંભાળ રાખવાની આજ્ઞા, न लश्येत् कृतं क्वाथं 'नान्यत्रान्यत्र चालयेत् ॥ न कुत्सिते पुनः स्थाप्यो नाशुचौ न च कांस्यके।
स च क्वाथो न शस्तः स्याद्रोगसङ्करकारणम् ॥ १ नान्तराणि च. प्र. १ ली.
For Private and Personal Use Only