________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
द्वन्द्वजं वातपित्तं च नवरात्रेण पच्यते । श्लेष्मवातौ दशाहेन पञ्चाहात् पित्तश्लैष्मिकम् ॥ द्वंद्वजानां च मर्यादा पाचनाय शमाय च । त्रिदोषस्य च घोरस्य पाचनं द्वादशे दिने ॥ सनिपातश्च पच्येत चतुर्दशदिनैरपि ।
વાયુ નામે દોષ સાત દિવસમાં પક્વ થાયછે; પિત્ત ત્રણ દિવસમાં પાકેછે; અને હું ઉત્તમ વૈધ ! દોઢ દિવસમાં પવ થાયછે. વાયુ અને પિત્ત મિશ્ર હોય તે તે નવ રાત્રિમાં પવ થાયછે. કક્ અને વાયુ દશ દિવસમાં પવ થાયછે. પિત્ત અને ક પાંચ દિવસમાં પાર્ક છે, એવી રીતે હૂં ( એ બે દોષ એકઠા મળ્યા હૈાય તે ) નું પાચન અને શમન થવાની મર્યાદા જણાવી. હવે ભયાનક એવા ત્રિદોષનું પાચન ખારમે દિવસે થાયછે. તથા સન્નિપાતનું ચૌદ દિવસે પાચન થાયછે. પાચનાદિ ક્રિયાને સમય,
ज्ञात्वा दोषबलं पक्के तस्माद्देयं तु पाचनम् ।
युक्तं निदानलक्षैस्तु तस्मात् संशमनक्रिया ॥
પવ થયેલા દોષમાં તેમનું કેટલું બળ છે તે પ્રથમ જાણીને પછી પાચન ઔષધ આપવું. અને પાચન ઔષધ આપતાં આપતાં જ્યારે રોગનાં તેના નિદાનમાં કહેલાં લક્ષણા માલમ પડે ત્યારે શમનક્રિયા ( રોગ શમાવવાની ક્રિયા કરવી,
ધાતુગત દાષને પાચન કાળ
सप्ताहेनापि पच्यन्ते सप्त धातुगता मलाः । चिरादपि हि पच्यन्ते सन्निपातज्वरे मलाः ॥ निरामश्चाप्यतः प्रोक्तो ज्वरः प्रायोऽष्टमेऽहनि । नवभिर्वासरैश्चैव निरामज्वरलक्षणम् ॥
સાત ધાતુઓમાં રહેલા મળ સાત દિવસે પકવ થાયછે તથા સત્રિપાત જ્વરના મળ(વાતાદિક દેષ ) તે ઘણે દિવસે પક્વ થાયછે. સાત દિવસે સાત ધાતુના મળ પવ થયા પછી આઠમે દિવસે વર
For Private and Personal Use Only