________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
હરીતસંહિતા. ~~ ~~~~ ~~~~ तस्माद्गुल्मं च वाताव्यं गुल्माच्छ्वासोऽथ शूलिता। मन्दाग्नित्वं भवेत्तसात्स्वरभेदोऽथ रोधनम् ॥ एतेषां सर्वरोगाणामुत्पत्तिः स्याज्ज्वरेण तु । ज्वरेण मृत्युवियो न मृत्युः स्याज्ज्वरं विना ।
પાછળ જે હેતુ કહ્યા તેમાંથી જવર પેદા થાય છે. જવરમાંથી - દવુર થાય છે. એ મંદવરમાંથી અતિશય મંદ જ્વર (હાડજવર) થાયછે. એવા હાડકચરિયા તાવમાં અતિશય ખાટે પદાર્થ ખાવામાં આવે છે તેથી કમળો થાય છે. એ કમળો વધીને હલીમક નામે રેગ થાય છે. હલીમક રોગ વધીને પાંડુરોગ થાય છે અને પાંડુરોગમાંથી ક્ષયરોગ થાય છે. ક્ષયથી સોજો થાય છે, સજાથી ઉદર વ્યાધિ થાય છે, ઉદરરોગમાંથી વાતગુલ્મોગ થાય છે, વાતગુલ્મમાંથી શ્વાસ અને તેમાંથી શળગ ઉપજે છે. મૂળમાંથી અગ્નિમાં રેગ થાય છે, અગ્નિમાંભાથી સ્વરભેદ અને તેમાંથી કઠોધન થાય છે, એવી રીતે એ સર્વે રેગની ઉત્પત્તિ તાવમાંથી થાય છે. તાવથી મૃત્યુ થાય છે; તાવ વિના મૃત્યુ થતું નથી.
જવરમાંથી ઉપજતા બીજા પ્રકારના રેગ. शृणु भैषजवेदज्ञ! द्वितीयं रोगसङ्करम् । मन्दज्वरो भवेत्रणामतीसारस्तथा ज्वरः॥ तेन चापि भवेद्धिका शोषो मोहो भ्रमोऽरुचिः। एतेषां शोफतो मृत्युस्तृतीयः कथ्यतेऽधुना ॥ આયુર્વેદને જાણનારા હે પુત્ર! સાંભળ; હું તને તાવમાંથી ઉપતા બીજા રેગેની પરંપરા કહું છું. મનુષ્યને પ્રથમ મંદજવર આવે છે, તેમાંથી તેને અતિસાર અને સ્વર ઉપજે છે, તેમાંથી હિક્કા નામે રેગ ઉપજે છે, તેમાંથી શેષ, મોહ, ભ્રમ અને અરૂચિ, એવા રોગ થાય છે. એ રેગવાળાઓને છેવટે સેજા ચડે છે અને તેમનું મરણ થાય છે. હવે હું તને ત્રીજો પ્રકાર કહું છું.
For Private and Personal Use Only