________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तृतीयस्थानम्।
प्रथमोऽध्यायः ।
ઔષધના જ્ઞાનને વિધિ.
आत्रेय उवाच । अथातः संप्रवक्ष्यामि रोगमङ्करकारणम् । श्रमाद् व्यायामरोधाद्वा चिन्ताशोकभयादपि ॥ क्रोधादौषधगन्धेन क्षयाद्धातोविशेषतः। उदीर्य कोष्ठादग्निं च रक्तपित्तं तथा बहिः॥ त्वचाश्रितं च सम्भूय ज्वरं तस्मात् करोति हि ।
આત્રેય કહે છે–હવે હું એક રેગમાંથી બીજે રેગ, એમ જે ઘણ રે થાય છે તેનું કારણ કહું છું. અતિશય મહેનત કરવાથી,
सरत न ४२वाथा, यिंता ४२४ाथी, श.प्रथा, मयथा, ओपथी, औषધિના ગંધથી, અને વિશેષે કરીને ધાતુઓને ક્ષય થવાથી, (વાતાદિક દોષ ક્ષેભ પામીને) જઠરમાંથી અગ્નિને બહાર કાઢી નાખે છે તથા રક્તને અને પિત્તને કોપાવે છે તે અગ્નિ તથા રક્તપિત્ત જે ત્વચામાં રહ્યું હોય છે તે એકત્ર થઈને જવર (તાવ) ને ઉત્પન્ન કરે છે.
જવરમાંથી ઉપજતા રેગ उक्तहेतुर्वरो वापि ज्वरान्मन्दज्वरो भवेत् ॥ मन्दान्मन्दतमो ज्ञेयस्तस्मादम्लातिसेवनात् । जायते कामलस्तस्मात् प्ररूढे स्याद्धलीमकम् ॥ हलीमकाद्भवेत् पाण्डुस्तस्माद्यक्ष्मा प्रकीर्तितः। यक्ष्मणो जायते शोफः शोफादुदरमेव च ॥ २१ .
For Private and Personal Use Only