________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન-અધ્યાય પેહેલે.
૨૪૩
દિવસે સૂવા વગેરેથી ઉપજતા રોગો, दिवास्वमादिदोषैर्वा प्रतिश्यायश्च जायते । तस्मात् कासः समुद्दिष्टः कासातच्वासश्च जायते ।
तस्मात् क्षयः क्षयात् शोफो ज्वरेणापि मृति बजेत् ॥ દિવસે શયન કરવા વગેરે દોષથી સળેખમ ઉત્પન્ન થાય છે. તેને માંથી ખાંસી ઉપજે છે, ખાંસીમાંથી શ્વાસ ઉપજે છે, તેમાંથી ક્ષય ઉ. ત્પન્ન થાય છે. ક્ષયમાંથી સોજો ઉપજે છે અને તેમાંથી તાવ ઉપજીને રેગી મરણ પામે છે.
ભયંકર વ્યાધિઓ. ज्वरः क्षयश्च यक्ष्मा च कुष्ठगुल्मार्शसंग्रहाः। शर्करा मेह उन्माद अपस्मारो भगन्दरः । एते महाघोरतरा याप्यं कुर्वन्ति मानवम् ॥
તાવ, ક્ષય, રાજ્યમા, કઢ, ગુલ્મ, અર્શ, પથરીને રોગ, પ્રમેહ, ઉન્માદ, અપસ્માર, ભગંદર, એ મહાભયંકર વ્યાધિઓ છે. એ વ્યા ધિઓ એક વાર ઉપજ્યા એટલે નિખૂળ થતા નથી અને મનુષ્યને યાપ્ય કરે છે. અર્થાત ઔષધાદિવડે તે રેગીની વેદના કમી કરીને તેમને માર્યાદામાં રાખી શકાય છે પણ તે બિલકુલ મટી જતા નથી.
સર્વ વ્યાધિઓના હેતુરૂપ દેષ, वातपित्तादयो दोषास्तथा श्लेष्मसमुद्भवाः ।
जायन्ते व्याधयः सर्व तेषां वक्ष्याम्युपक्रमम् ॥
વાત, પિત્ત, વગેરે દે રોગના હેતુ છે. તેમજ કેટલાક વ્યાધિઓ કફથી ઉત્પન્ન થાય છે. એવી રીતે વાતાદિક દેષથી સર્વે વ્યાધિઓ ઉત્પન્ન થાય છે, માટે હું તે વાતાદિક દોષના ઉપચાર કહીશ.
વાતાદિ દેષને પાચન કાળ. वातः पचति सप्ताहात् त्रिरात्रात् पित्तमेव च । - श्लेष्मा सार्धदिनेनापि विपचेद्भिषजां वर!॥
१ पीनस एव च. प्र. १ ली.
For Private and Personal Use Only