________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન–અધ્યાય પેહેલે.
૨૪૫
“આમ” વિનાને થવાથી તે “નિરામ” કહેવાય છે. તથા નિરામ - રનાં લક્ષણ નવ દિવસે જોવામાં આવે છે.
અપકવ દોષમાં ઔષધ આપવાની મનાઈ, 'विचार्य भेषजं दद्यादजीणे मतिमान् भिषक् ।
मन्दो हि सुतरामग्निर्भेषजं न विपाचयेत् ॥ વાતાદિ દેષ પડવ ન થાય હોય ત્યારે બુદ્ધિમાન વૈધે ઘણો વિ. ચાર કરીને ઔષધ આપવું; કેમકે અતિશય મંદ થઈ ગયેલે અગ્નિ ઔષધને પચાવી શકતું નથી.
લંઘનના પ્રકાર, सर्वेषु सामदोषेषु पाचनं लङ्घनं स्मृतम् ॥ लचितं मध्यलजि स्यादतिलङ्घितमेव च । लक्षणं वक्ष्यते चैषां मनुष्याणां शृणुष्व मे ॥
વાતાદિ દોષ જ્યારે સામ (પકવ નહિ થયેલા) હોય ત્યારે તે રોગીએ લંઘણુ કરવી; કેમકે લંઘન (ઉપવાસ કરવાથી દેષનું પાચન થાય છે. લંધન ત્રણ પ્રકારનું છે; લંધિત, મધ્યલંધિત, અને અતિલંધિત. એ ત્રણ પ્રકારનાં લંઘન કરવાવાળા મનુષ્યનાં લક્ષણ હું તને કહું તે સાંભળ.
શુદ્ધલંધિતનું લક્ષણ, गतक्लमो रुजां ग्लानिरिन्द्रियाणां प्रसन्नता। लङ्घने दोषपाकस्तु शुद्धलचितलक्षणम् ॥
જ્યારે લંધન કરવાથી શરીરને ખેદ નાશ પામે, પીડાઓ ઓછી થાય, ઇંદ્ધિઓ નિર્મળ થાય, દેષ પરિપકવ થાય, ત્યારે તે પુરૂષ શુદ્ધધિત છે એટલે તેણે જોઈએ તે પ્રમાણે લંઘન કરેલું છે એમ જાણવું.
મધ્યયંધિતનું લક્ષણ किश्चित्क्लमो रुजां ग्लानिरिन्द्रियाणां विवर्णता।
बहुतृष्णाल्पादपि श्रमश्चैव भिषग्वर!॥ १ आ बे लीटी. प्र० २-३ मां नथी.
For Private and Personal Use Only