________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય નવમો.
मार्ग छिन्दन्ति मार्जाराः सा वा ककलासकाः।
गोधा वापि प्रवेशे च पदमेकं तु न ब्रजेत् ॥
ઘરમાં પિસતાં કે ઘરમાંથી નીકળતાં બિલા, સાપ, કાચી ડો. (કાચડે-સરડે) કે ઘે, એમાંનું કે પ્રાણ રસ્તામાં આડું ઉતરે, તે એક ડગલું પણ આગળ ચાલવું નહિ.
स्खलने पादशिरसोर्वसनानि स्खलन्ति वा । विक्रुष्टं वचनं श्रुत्वा पदमेकं तु न व्रजेत् ॥ ઘરમાંથી નીકળતાં પગમાં ઠોકર લાગે અથવા માથામાં કંઈ અથડાય, અથવા લૂગડાં કહીં ભરાયાથી ખેંચાય કે નકલી પડે, અથવા કોઈ કોર વચન બેલે તે સાંભળવામાં આવે, તે એક ડગલું પણ ચાલવું નહિ.
गृहाणां ज्वलनं दृष्टा भियंतं सजलं घटम् । पतनं भूरुहाणां च दृष्टा कुर्यान्न चङ्कमम् ॥ आक्रोशवचनं श्रुत्वा मार्जाराणां रुतं तथा। कलहं गृहलोकस्य दृष्वा चङ्कमणं नच ॥
___ इति दर्शनारिष्टम् । ઘરમાંથી નીકળતી વખતે કોઈનું ઘર સળગતું જોવામાં આવે, અથવા પાણી ભરેલે ઘડે. ફૂટી જતે જોવામાં આવે, અથવા ઝાડ પડતાં જોવામાં આવે, તે ચાલવા માંડવું નહિ. વળી તેજ પ્રમાણે કોઈ ચીસો પાડતું હોય કે ગાળો દેતું હોય તેનું વચન સાંભળવામાં આવે, અથવા બિલાડાં બેલતાં હોય તે સાંભળવામાં આવે, અથવા ઘરમાં રહેનાર માણસની વઢવાડ સાંભળવામાં આવે તે ચાલવા માંડવું નહિ.
कनककङ्कणमेव विभूषणं सफलपुष्पमथासववारुणी ॥ फलमशोककरं ज्वरिणां तदा शुभकरो हि भवेच्च भिषग्वरः॥
તિ રાજુનાધ્યાય | સેનાનું કંકણ, અલંકાર, ફળસહિત પુષ્પ, આસવ, મધ, એમાંનું કાંઈ નીકળતી વખતે જોવામાં આવે તે રેગીઓને તે આનંદદાયક ફળ આપે છે અને તે વૈદ્ય પણ રોગીનું ભલું કરનાર નીવડે છે.
For Private and Personal Use Only