________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
હારીતસંહિતા.
ઘરમાંથી નીકળતી વખતે ડાબે પાસે જોવામાં આવે તે સર્વે કાર્યોમાં સિદ્ધિ આપનારાં છે.
કાગડાનાં શકુન, काको दक्षिणतः श्रेष्ठ निर्गमे शुभदायकः।
प्रवेशे गदितः श्रेष्ठो वामतः कृष्णवायसः॥ ઘરમાંથી નીકળતી વખતે કાગડો જમણી પાસે જોવામાં આવે તે તે શ્રેષ્ઠ છે અને પ્રવેશ કરતી વખતે કાળે કાગડો જે ડાબે પાસે જોવામાં આવે છે તે શ્રેષ્ઠ છે. जाहकोऽपि शशकोऽपि मर्कटः कीर्तनं च गदितं न सुखाय । नैव नाम नच दर्शनमेषां सर्पगोधककलासविडालाः॥
કાળે કચડે, સસલે, માંકડું, એ પ્રાણીઓને અવાજ શુભસુચક નથી; તેમજ સાપ, ઘ, કાચંડ (સરડો), અને બિલા, એ. પ્રાણીઓને અવાજ, તેમનું નામ કે તેમનું દર્શન પણ સુખ કરનારું નથી. અર્થાત ઘરમાંથી નીકળતાં કે પ્રવેશ કરતાં એ અશુભ શકુન છે.
दर्शनं हितकरं प्रवदन्ति खञ्जरीटकमरालकमैणम् । नामतः शुभकराः प्रवदन्ति दार्वघाटवरटे च शुकश्च ॥
इति शुभाशुभशकुनानि । ચાસ, હંસ, હરણ, એ પ્રાણીઓમાંથી કોઈ પણ પ્રાણી નીકળતી વખતે જોવામાં આવે છે તે હિતકર છે. તેમજ લડખોદ, ભમરી (મધમાખ) અને પિપટ એ પ્રાણીનાં નામ નીકળતી કે પ્રવેશ કરતી વખતે શુભકર છે. निर्गमे विविधकार्यसिद्धये भृङ्गराजरजतं पयो जलम् । मत्स्यमांसरुधिरं मृतकं वा धौतवस्त्रमुकुरं च पिधानम् ॥
ઘરમાંથી નીકળતાં ભાંગર, રૂપું, દૂધ, પાણી, માંછલાં, માંસ, લોહી, મુઠું, ધાયેલું વસ્ત્ર, દર્પણ, આચ્છાદન, એમાંનું કાંઈ સામું મળે તે તેથી અનેક પ્રકારનાં કાર્ય સિદ્ધ થાય છે.
For Private and Personal Use Only