________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય નવમે.
૨૩૭
મૃગાદિનાં શુભ શકુન मृगो वा पिङ्गलो वापि प्रशस्तो दक्षिणे सदा । निर्गमे वा प्रवेशे च दक्षिणः शुभदायकः॥
મૃગ અથવા માંકડું વૈદ્યના ઘરમાંથી નીકળતાં અથવા રેગીના ઘરમાં પેસતાં દક્ષિણ દિશાએ જોવામાં આવે છે તે નિરંતર શુભ ફળ આપનારું છે, કેમકે દક્ષિણ દિશામાં રહેલાં મૃગ તથા માંકડાં શુભ છે.
મૃગની સંખ્યામાં શકુન, एकस्तिस्रोथवा पञ्च सप्त वा नवसंख्यया । भाग्यकाले नराणां तु मृगा यान्ति प्रदक्षिणाः ॥
જે એક, અથવા ત્રણ, અથવા પાંચ, અથવા સાત, અથવા નવ, હરણ નીકળતી વખતે વૈધની જમણી બાજુ તરફ થઈને વહી જાય તો તે શુભ છે. કેમકે મનુષ્યનો ભાગ્યોદય હોય છે ત્યારેજ એવો જોગ બને છે.
મેર વગેરેનાં શકુન, શિથિી જ માનવા પામો મૃrs पिकभषणकपोताः पोतकी शूकरी वा । तदनु विहगराजो दीर्घकण्ठादयः स्यु
र्वदति शकुनवेत्ता वामतो निर्गमे वः ॥ મેર, ઘરાળી, ગધેડે, ભમરે, કોયલ, કૂતરું, હેલો, કાળી ચકલી, ભૂંડણી, ગરૂડ, બગલે વગેરે પક્ષીઓ એ પ્રાણીઓ વૈદ્ય ઘરમાંથી નીકળતી વખતે ડાબે પાસે જોવામાં આવે તે તે શુભ છે એમ શકુનશાસ્ત્ર જાણનારો કહે છે.
तित्तिरः कृकरः क्रौञ्चसारसाभासशूकराः। खराः किरीटी वामे तु सदा शुभतरा मताः ।
भवन्ति निर्गमे चैते सर्वकार्यसुसिद्धये ॥ તેતર, કકર (કરઢોંક પક્ષી) ચક્રવાક, સારસ, ભાસ, ભૂંડ, ગધેડાં, મેર, એ પ્રાણીઓ ડાબે પાસે સર્વદા શુભકારક છે. એ પ્રાણીઓ
For Private and Personal Use Only