________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય આમે.
૨૩૩
लगुडं हस्तेऽवष्टभ्य वक्रपादेन तिष्ठति ।
तस्मादाकुलवादी यो न शस्तो वैद्यकर्मसु ॥ - જે દૂત હાથમાં લાકડી ઝાલીને તેના ઉપર ટેકે દઈને પગ વાંકે રાખીને ઉભો રહ્યો હોય, તેમજ જે ગભરાઈને બેલત હેય તે દૂતને જોઈને વેવે રેગીને ઉપચાર કરવા જવું નહિ; કેમકે તે વૈદ્યકર્મમાં હિતકર નથી.
पथा गच्छति शीघ्रण श्वासोच्छ्रासं प्रमुंचति । पादौ प्रसार्य विशति मस्तके विन्यसेत् करम् ॥ भिनत्ति लोष्टकाष्ठं च तृणं वा स्फोटते क्वचित् । पतति स्पृशते नासां स्तनं वा स्पृशते पुनः॥ भूमि लिखति पादेन रेखां वापि करोति यः। निद्रां वा कुरुते यस्तु स दूतोऽनिष्टकारकः ॥
इत्यशुभदूतः। જે દૂત ઉતાવળે ઉતાવળે માર્ગમાં ચાલતું હોય, જેને મુખે શ્વાસ ભરાઈ ગયે હૈય, વૈધને ઘેર જઈને જે પગ લાંબા કરીને બેસે, જે માથે હાથ દઈને બેસે, જે બેઠે બેઠો માટીનાં ઢેફ કે લાકડાં ભાંગતે હેય, અથવા જે તરણ તડત હોય, જે જમીન ઉપર પડી જતે હેય, પિતાના નાકને અડકત હોય, અથવા વારંવાર પિતાના સ્તનને અડકતે હેય, જે પગવડે પૃથ્વી તરતે હોય, જે પૃથ્વી ઉપર લીટા કાઢતે હેય અથવા જે દૂત વૈધને ઘેર જઇને ઊંધી જતે હેય તે દૂષ્ટ રેગીનું અનિષ્ટ કરનારે છે એમ જાણવું.
આ શુભ દૂતનાં લક્ષણે यः श्वेतवस्त्रावृतपूर्णपाणिः सम्पूर्णताम्बूलमुखः प्रशस्तः । द्विजस्तथा माणवकः सुशीलः प्रज्ञाधिकश्चाह्वयते सुखाय ॥
જે દૂતે ધોળાં વસ્ત્ર પહેરેલાં હોય, જે ખાલી હાથે વૈધપાસે ન આવે , જેનું મુખ તાંબૂલથી ભરેલું છે, જે બ્રાહ્મણ અથવા સારા આચરણવાળો બટુક હોય, જે ઘણી બુદ્ધિવાળો હૈય, એવો સારો દૂત જે વૈદ્યને બેલાવવા જાય તે રોગીને સુખ થશે એમ જાણવું
For Private and Personal Use Only