________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય ચોથે.
૨૧૩
પ્રમેહના રંગના જે જે ઉપદ્રવ નિદાનમાં કહેલા છે તે ઉપદ્રવથી યુક્ત પ્રમેહ રોગ જેને થયો હોય, પ્રમેહ અતિશય વેહેતે હૈય, પ્રમેહને લીધે જે પિટિકા અથવા ઉલ્લીઓ થાય છે તે પણ થઈ હેય, એ રેગી પ્રમેહ રેગથી નાશ પામે છે.
કેટ રેગનાં અષ્ટિ. कृमिहृद्रोगमंदाग्निसंयुक्तं च त्रिदोषजम् । प्रभिन्न प्रस्नुताङ्गं च रक्तनेत्रं हतस्वरम् । पञ्चकर्मगुणातीतं कुष्ठं हन्तीह कुष्ठिनम् ॥
જે કોઢ રેગમાં રેગીનું અંગ ભેદઈ ગયું હૈય, શરીરમાંથી સ્ત્રાવ ગળતે હેય, નેત્ર રાતાં થયાં હય, રેગીને સ્વર બેસી ગયો હોય, કેઢમાં કૃમિ ઉત્પન્ન થયા હોય, હૃદયમાં રોગ ઉત્પન્ન થયે હય, જઠરાગ્નિ મંદ પડી ગો હેય, જે કેઢ ત્રણે દેષ કોપવાથી થયે હેય, અને વમન વિરેચન વગેરે પાંચ કર્મથી જે મટી શકતું ન હોય, એ કોઢ રોગ મટતો નથી, પણ રોગીને જીવ લે છે.
ઉન્માદ રેગના અરિષ્ટ. अवाङ्मुखस्तून्मुखो वा क्षीणमांसबलो नरः । जागरूकस्त्वसन्देहमुन्मादेन विनश्यति ॥
જે ઉન્માદ રેગવાળે રેગી નીચું જોઈને અથવા ઊંચું જોઈને બેશી રહેતે હય, જેના શરીરમાંથી માંસ અને બળને ક્ષય થયો હોય, અને જેને ઊંધ આવતી ન હૈય, એવો ઉન્માદ રોગવાળે પુરૂષ નિશ્ચય ભરણુ પામે. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने व्याध्यरिष्टं
नाम चतुर्थोऽध्यायः ।
For Private and Personal Use Only