________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય છો.
. રર૩
w
પૂર્વાફાલ્યુની નક્ષત્રના પ્રથમ અંશમાં જેને વ્યાધિ થયો હોય તે પાંચ રાત્રી પીડા ભોગવે છે, મધ્યમ અંશમાં થયેલા વ્યાધિની પીડા બાર દિવસ ભગવે છે, અને ત્રીજા અંશમાં વ્યાધિ થયો હોય તે એક માસ પીડા ભોગવ્યા પછી રેગીનું મરણ થાય છે એમ જાણવું
ઉત્તરાફાશુની. उत्तरायाः प्रथमांशो वासराणि चतुर्दश । द्वितीये सप्तरात्रं तु तृतीये दिवसान नव ॥
यदि हस्ते भवेदोगः प्रथमे सप्तरात्रकम् ।
ઉત્તરાફાલ્યુની નક્ષત્રના પ્રથમ અંશમાં રોગ થયો હોય તે ચૌદ દિવસ પીડા થાય છે, બીજા અંશમાં થયો હોય તે સાત રાત્રી, અને ત્રીજા અંશમાં થયો હોય તે નવ દિવસ પીડા થાય છે.
હસ્ત, चत्वार्यहानि द्वितीय तृतीये दिनपंचकम् ॥ मृत्युं विद्यात् तथा पूर्वं त्वाष्ट्रे यस्य भवेज्वरः ।
જે હસ્ત નક્ષત્રના પ્રથમ અંશમાં રેગ થયો હોય તે સાત રાત્રી, બીજા અંશમાં થશે હેય તે ચાર દિવસ અને ત્રીજા અંશમાં થયો હોય તે પાંચ દિવસ પીડા થાય છે..
ચિત્રા, त्रिभिर्मासैद्वितीयांशे रोगो भवति दारुणः।
तृतीयांशे तथा ज्ञेयं वासराणि त्रयोदश ॥ .. ચિત્રા નક્ષત્રના પૂર્વ ભાગમાં જે વર ઉપજે તે રેગી મૃત્યુ પામે બીજા અંશમાં જેને જવર ઉપજે તેને દારૂણ રેગ થાય અને તે ત્રણ ભાસે મરણ પામે. ત્રીજા અંશમાં રોગ થયો છે તે તેર દિવસ પછી મરણ પામે કે સારું થાય.
સ્વાતિ, वायव्ये प्राक् सप्तदश द्वितीये चैकविंशतिः । अस्यैव तु तृतीयांशे मृत्युमेव विनिर्दिशेत् ॥
For Private and Personal Use Only