________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન–અધ્યાય છો.
૨૨૧
“. .
-
- -
-
કૃત્તિકાનક્ષત્રમાં તીવ્ર જ્વર અને પિત્તને વ્યાધિ થાય છે. કૃત્તિકાના ત્રણ ભાગ કરીને તેના પહેલા ભાગમાં વ્યાધિ થયે હોય તે તે દશ દિવસ પછી મટે છે, બીજા ભાગમાં થયેલ વ્યાધિ પણ દશ દિવસે મટે છે; અને ત્રીજા ભાગમાં થયેલ વ્યાધિ પાંચ દિવસમાં મટે છે, એમ કહેવું
રોહિણી, रोहिण्यां नवरात्रं तु प्रथमेऽशे प्रकीर्तितम् । द्वितीये द्विगुणं प्रोक्तं तृतीये दशरात्रकम् ॥
હિણીના પહેલા અંશમાં થયેલો વ્યાધિ નવ રાત્રિમાં મટે છે, બીજા અંશમાં થયેલ અઢાર દિવસમાં અને ત્રીજા અંશમાં થયેલે દશ રાત્રિમાં મટે છે.
મૃગશિર, नक्षत्रे चन्द्रदैवत्ये पक्षं स्यात्प्रथमेऽशके । मध्यमांशे तथा विद्याव्याधि द्वादशवासरान् । 'तृतीयांशे तथा शेयो मृत्युर्मासादनन्तरम् ॥
મૃગશિર નક્ષત્રના પહેલા અંશમાં થયેલ વ્યાધિ સાત દિવસમાં મટે છે, મધ્યમ અથવા બીજા અંશમાં થયેલે વ્યાધિ બાર દિવસમાં મછે, અને ત્રીજા અંશમાં વ્યાધી થયો હોય તે એક માસ પછી રોગી ભરણ પામશે એમ જાણવું
આદ્રી, 'नक्षत्रे रुद्रदैवत्ये पक्षं स्यात्प्रथमेंऽशके।
बादशाहं द्वितीये च तृतीयांशे न जीवति ॥
આ નક્ષત્રના પહેલા અંશમાં થયેલે વ્યાધિ એક પખવાડીઆમાં મટે છે; બીજા અંશમાં થયેલ વ્યાધિ બાર દિવસમાં મટે છે; અને જે ત્રીજા અંશમાં વ્યાધિ થયો હોય તે રોગી જીવતે નથી.
પુનર્વસુ, पुनर्वसौ ज्वरं विद्यात् प्रथमांशे त्रिपक्षकम् ।
मध्यमे दिवसान् सप्त तृतीये पंचविंशतिः॥ . १ तृतीये मुनिभिः प्रोक्तं दिनानां पंचविंशतिः. प्र० २. २ आ पंदर लीटी. प्र. १ ली मां नथी.
For Private and Personal Use Only