________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દ્વિતીયસ્થાન-અધ્યાય છઠ્ઠો.
એવી રીતે નક્ષત્રે આવ્યાં હોય ત્યારે શાસ્ત્ર જાણનારા પુરૂષો તેને મૃત્યુયાગ કહેછે. એ યાગમાં જેને વ્યાધિને આરંભ થયા હોય તે રાગીને આરામ થતા નથી, માટે એ યાગ ન છે.
અમૃતયાગ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दिनकरकरयुक्तः सोमसौम्येन वापि तुरगसहितभौमः सोमपुत्रेऽनुराधा । सुरगुरुरपि पुष्ये रेवती शुक्रवारे दिनकरसुतयुक्ता रोहिणी सौख्यहेतुः ॥
૧૯
इत्यमृतयोगः ।
રવિવારે હસ્ત, સોમવારે ભૃગશિર, મંગળવારે અશ્વિની, બુધવારે અનુરાધા, ગુરૂવારે પુષ્ય, શુક્રવારે રેવતી, અને શનિવારે રહિણી, એ નક્ષત્રાના ચેાગને અમૃતયાગ કહેછે. એ ચેાગમાં જેને વ્યાધિના આરંભ “ થયો હોય તેને આરામ થાયછે.
ક્રૂરયાગ.
शूले वज्रेऽतिगण्डे वा व्याघाते व्यतिपातके । विष्कम्भयोगयुक्ते च नक्षत्रे क्रूरदैवते ॥ एतैरसाध्या ज्वरिणस्तस्माद् योगान् परीक्षयेत् । योगे ऋक्षे तथा वारे क्रूरे प्राप्ते न जीवति ॥ इति करयोगः ।
૨૧૭
શૂયોગ, વજ્રયોગ, અતિગંયોગ, વ્યાધાતયોગ, વ્યતિપાતયોગ, વિકુંભયોગ, એમાંના કોઇ પણ યાગ સાથે, જેના દેવતા ક્રૂર હોય એવું કોઇ પણ નક્ષત્રયુક્ત થાય, તે તે ક્રરયોગ કહેવાયછે, એ ક્રયોગમાં જેના વ્યાધિના આરંભ થયા હોય તે વ્યાધિ અસાધ્ય થાયછે માટે વધે પ્રથમ યોગની પરીક્ષા કરવી જોઇએ, કેમકે ક્રરયાગ, ક્રૂર નક્ષત્ર કે ક્રૂર વારમાં વ્યાધિ થયો હોય તેા તે રાગી જીવતા નથી.
શુભયાગ.
सिद्धिः शुक्कं शुभः प्रीतिर्वायुष्मत्सौम्यकर्मणः । धृतिर्वृद्धिर्भुवो हर्षः सुखसाध्या इमे स्मृताः ॥ इति योगविज्ञानम् ।
For Private and Personal Use Only