________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વિતીયસ્થાન-અધ્યાય પાંચમે.
૨૧૫
જથી બે હોય તે ધીમું બે હોય તેવું સાંભળે, અથવા કોઈના બેલેલા શબ્દને ઝટ સાંભળી શકે નહિ કે સાંભળીને અર્થ ગ્રહણ કરી શકે નહિ, તેમજ પૃથ્વી ઉપર પડેલા પિતાના શરીરના પડછાયાને જે જોઈ શકે નહિ તે મનુષ્ય મૃત્યુ પામે.
यो वेन्द्रियैः प्रतिहतः कृशतां प्रयाति स्थूलोऽति निःप्रभवपुर्मरणं विपश्येत् । यो विस्रगन्धि च रसं च क्वचिन्न वेत्ति
स वै मृति प्रियतमां भजते मनुष्यः॥ જે પુરૂષની ઈદ્રિયોની શક્તિ નામે તથા જે સ્થલ હોવા છતાં પાતળે અને છેક કાંતિરહિત શરીરવાળે થાય, તે પુરૂષ મરણ પામે. વળી જે મડદાના જેવા ઉગ્રગધને કે રસને કેઈ સ્થળમાં જાણી શકે નહિ તે પુરૂષ પણ મરણરૂપી પ્રિયતમાનું સેવન કરે અર્થાત મૃત્યુ પામે.
यस्यास्यगन्धमाघ्राय भजन्ते नीलमक्षिकाः। नासिकायां शरीरे वा स चैव यमलोकगः॥
જે પુરૂષને મુખના વાસને સુંધીને લીલી માંખ તેના નાક ઉપર અથવા તેને શરીરે બેસે તે પુરૂષ નિશ્ચય યમપુરીમાં જાય. इति आत्रेयभाषिते हारीतोत्तरे द्वितीयस्थाने पञ्चेन्द्रिय
विकारो नाम पञ्चमोऽध्यायः ।
षष्ठोऽध्यायः।
નક્ષનું જ્ઞાન, નક્ષત્રજ્ઞાન કથનને ઉપકમ,
आत्रेय उवाच । अथ नक्षत्रयोगेन व्याधिर्यस्य प्रजायते । साध्यासाध्यं च याप्यं च वक्ष्यामि शृणु पुत्रक!॥
For Private and Personal Use Only